AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dudh Jalebi : માઇગ્રેનથી લઈને વજન વધારવા સુધી, દૂધ-જલેબી ખાવાના 5 અદ્ભુત ફાયદા જાણો!

સદીઓથી ખાવામાં આવતી દૂધ-જલેબી માત્ર મીઠી જ નહીં પણ ઉર્જા, તાજગી અને સ્વાસ્થ્યનો ખજાનો પણ માનવામાં આવે છે. દૂધની જલેબી ખાવાથી શરીરમાં તાત્કાલિક ઉર્જાનો વધારો થાય છે અને આ અસર લાંબા સમય સુધી રહે છે.

| Updated on: May 23, 2026 | 12:00 PM
Share
ઉત્તર ભારતની ફેમસ અને દરેક ગલીઓમાં મળતી દૂધ-જલેબી ગુજરાતના અમદાવાદ, સુરત, વડોદરા અને હિંમતનગરમાં પણ પ્રખ્યાત છે. ઘણા લોકો તેમના દિવસની શરૂવાત દૂધ-જલેબી સાથે કરે છે.

1 / 6
દૂધ-જલેબીનું મિશ્રણ તણાવ હોર્મોન્સ ઘટાડે છે. જેનાથી મૂડમાં સુધારો થઈ શકે છે. સવારે ખાલી પેટે ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી માઇગ્રેન અને માથાના દુખાવામાં રાહત મળી શકે છે.

2 / 6
દૂધને કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત માનવામાં આવે છે. જે હાડકાં અને દાંતને મજબૂત બનાવે છે. જે લોકો શરીરથી પાતળા હોય છે તેમના માટે દૂધ-જલેબી વજન વધારવા માટે એક ઉત્તમ અને સ્વસ્થ રીત બની શકે છે.

3 / 6
દૂધ-જલેબીમાં હાજર વિટામિન અને ખનિજો શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જલેબી સાથે દૂધનું પોષણ ત્વચાને શુષ્કતાથી બચાવે છે અને સ્કિનને ગ્લોઈંગ બનાવી શકે છે.

4 / 6
દૂધ અને જલેબી ખાવાથી ચોક્કસ ફાયદો થાય છે. પરંતુ તેમાં કેલરી અને ખાંડ વધુ હોય છે. તેથી તેનું સેવન સંતુલિત માત્રામાં કરવું જોઈએ. ડાયાબિટીસ કે અન્ય કોઈ બીમારી ધરાવતા લોકોએ નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Turmeric Purity Test: હળદર અસલી કે નકલી? ઘરે બેઠા આ સરળ ટેસ્ટથી મિનિટોમાં જાણી લો

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">