23-05-2026

IPLમાં સૌથી વધુ 250 રન બનાવનાર ટીમો, SRH નંબર 1

હૈદરાબાદે તેની છેલ્લી લીગ મેચમાં બેંગલુરુ સામે શાનદાર  બેટિંગ કરી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હૈદરાબાદે બેંગલુરુ સામે 20 ઓવરમાં  4 વિકેટ ગુમાવીને 255 રન બનાવ્યા

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

SRH એ RCB સામે બોર્ડ પર 250 થી વધુ રન ફટકારી મોટો રેકોર્ડ બનાવ્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હૈદરાબાદે IPLમાં છઠ્ઠી વખત  250 રનનો આંકડો પાર કર્યો

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

SRH IPLમાં સૌથી વધુ વખત 250 રન બનાવનાર ટીમ બની

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

SRH સિવાય અન્ય કોઈ ટીમ ત્રણથી વધુ વખત 250 રન બનાવી શકી નથી

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

હૈRCB અને પંજાબે   ત્રણ-ત્રણ વખત 250 રનનો આંકડો પાર કર્યો છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM

દિલ્હી અને કોલકાતાએ  બે-બે વખત 250+ રન બનાવ્યા છે

Pic Credit - PTI/GETTY/INSTAGRAM