AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રોકાણકારો માટે વરદાન સાબિત થયા આ ‘ફંડ્સ’! મુશ્કેલ સમયમાં પણ આપ્યું સૌથી ‘દમદાર રિટર્ન’, 5 વર્ષમાં કરાવી તગડી કમાણી

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે ખૂબ જ આનંદના સમાચાર સામે આવ્યા છે. છેલ્લા 5 વર્ષમાં માર્કેટની વધ-ઘટ વચ્ચે પણ કેટલાક ફંડ્સે રોકાણકારોને જોરદાર વળતર આપ્યું છે.

| Updated on: May 22, 2026 | 7:33 PM
Share
જો તમે લાંબાગાળા માટે રોકાણનું આયોજન કરી રહ્યા છો અને દર મહિને નાની રકમથી મોટું ફંડ બનાવવા માંગો છો, તો SIP એક ઉત્તમ વિકલ્પ માનવામાં આવે છે. ખાસ કરીને 5 વર્ષ કે તેથી વધુ સમયના રોકાણનો લક્ષ્યાંક ધરાવતા રોકાણકારો વચ્ચે SIP ઝડપથી લોકપ્રિય થઈ રહી છે. બજારની વધ-ઘટ છતાં પણ કેટલાક મ્યુચ્યુઅલ ફંડ્સે છેલ્લા પાંચ વર્ષમાં રોકાણકારોને શાનદાર વળતર આપ્યું છે.

1 / 8
તાજેતરમાં જાહેર થયેલા આંકડા અનુસાર, કેટલાક ફંડ્સે SIP રોકાણ પર 20 ટકાથી વધુ XIRR સુધીનું વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકારે દર મહિને ₹10,000ની SIP કરી હોત, તો તેનું રોકાણ આજે લાખો રૂપિયા સુધી પહોંચી ગયું હોત.

2 / 8
વેલ્યૂ રિસર્ચ અનુસાર, છેલ્લા 5 વર્ષમાં ગોલ્ડ આધારિત મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને સૌથી વધુ ફાયદો કરાવ્યો છે. SBI Gold Fund, Quantum Gold Savings Fund અને Axis Gold Fund એ અનુક્રમે 34.86 ટકા, 34.84 ટકા અને 34.47 ટકાનો XIRR આપ્યો છે.

3 / 8
જો કોઈ રોકાણકારે આ ફંડ્સમાં દર મહિને ₹10,000ની SIP કરી હોત, તો તેનું રોકાણ વધીને આશરે ₹13.77 લાખથી ₹13.89 લાખ સુધી પહોંચી ગયું હોત. ગોલ્ડ ફંડ્સને તાજેતરના વર્ષોમાં વૈશ્વિક અનિશ્ચિતતાઓ અને સોનાના વધતા ભાવોનો મોટો ફાયદો મળ્યો છે.

4 / 8
ICICI Prudential Bharat 22 FoF એ પણ છેલ્લા પાંચ વર્ષમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ ફંડે SIP રોકાણ પર 21.60 ટકાનો XIRR આપ્યો છે. જો કોઈ રોકાણકારે દર મહિને ₹10,000નું રોકાણ કર્યું હોત, તો તેની કુલ રકમ આજે અંદાજે ₹10.18 લાખ થઈ ગઈ હોત. આ ફંડ મુખ્યત્વે સરકારી કંપનીઓ અને PSU સ્ટોક્સમાં રોકાણ કરે છે.

5 / 8
દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આવેલી તેજીની અસર મ્યુચ્યુઅલ ફંડ્સ પર પણ જોવા મળી છે. DSP India T.I.G.E.R Fund અને LIC MF Infrastructure Fund એ અનુક્રમે 21.38 ટકા અને 21.04 ટકા XIRR આપ્યો છે. આ ફંડ્સમાં દર મહિને ₹10,000ની SIP કરનારા રોકાણકારોની રકમ અંદાજે ₹10 લાખથી વધુ થઈ ગઈ હોત. બીજી તરફ Bank of India Manufacturing Fund એ પણ 20.02 ટકાનું વળતર આપ્યું છે. આ ફંડમાં કરવામાં આવેલી ₹10,000ની માસિક SIP આજે અંદાજે ₹9.80 લાખ સુધી પહોંચી ગઈ હોત.

6 / 8
સ્મોલ કેપ અને હેલ્થકેર સેક્ટર ફંડ્સે પણ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. Bandhan Small Cap Fund એ 19.94 ટકા XIRR આપ્યો છે, જ્યારે ICICI Prudential Pharma Healthcare and Diagnostics Fund એ 19.86 ટકાનું વળતર આપ્યું છે. આ બંને ફંડ્સમાં ₹10,000ની માસિક SIP આજે અંદાજે ₹9.76 લાખથી ₹9.78 લાખ સુધી પહોંચી ગઈ હોત.

7 / 8
Quant Multi Asset Allocation Fund એ પણ છેલ્લા પાંચ વર્ષમાં 19.57 ટકા XIRR આપ્યો છે. મલ્ટિ એસેટ ફંડ્સ અલગ-અલગ એસેટ ક્લાસીસમાં રોકાણ કરે છે, જેના કારણે જોખમ અમુક અંશે સંતુલિત રહે છે.

8 / 8

રોકાણકારોની આ 1 ભૂલ અને બધાય પૈસા પાણીમાં ! વધુ કમાણીની લાલચમાં ક્યાંક તમે પણ આવું કામ નથી કરી રહ્યા ને?

Follow Us
લીંબડીના કઠેચી ગામ વરસાદે વિરામ લીધા બાદ પણ પાણીમાં ગરકાવ- Video

અમદાવાદ રાજકોટ હાઈવે ત્રણ દિવસ બંધ રહ્યા બાદ ફરી શરૂ થયો - Video

નર્મદાના આદિવાસી ખેડૂતોના જંગલ જમીન હક માટે મનસુખ વસાવા મેદાને

દીવમાં 40થી વધુ ડોલ્ફિનનું ઝુંડ દેખાયું, લોકોમાં કુતૂહલ

કાંકરેજમાં એકસામટો વરસાદ ખાબકી જતા ખેતરો જળબંબાકાર, પાક નુકસાનની ભીતિ

શું ખરેખર 'દુબઈ' સુરક્ષિત છે? ભારતીય મહિલાએ શેર કર્યો પોતાનો અનુભવ

રણમાં પાણી ભરાતા મીઠાનું ધોવાણ, 2 કરોડથી વધુના નુકસાનનો દાવો

વરસાદ બંધ છતા પાણી ના ઓસરતા, ત્રસ્ત નાગરિકોએ મેયરને ઘેર્યા-Video

AMC એક્શનમાં, 11 બાંધકામ સાઇટની મંજૂરી કરી સસ્પેન્ડ

ક્યાં રેડ એલર્ટ અને ક્યાં ઓરેન્જ એલર્ટ ? જાણો

g clip-path="url(#clip0_868_265)">