AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનુની સવાલ : મકાનમાલિકો બેચલર્સને ઘર આપવામાં કેમ ખચકાટ અનુભવે છે, કાયદો શું કહે છે? જાણો

ભારતના અનેક શહેરોમાં દર વર્ષે લાખો લોકો પોતાના સપનાને પૂર્ણ કરવા માટે જાય છે. કેટલાક લોકો રોજગારીની શોધમાં જાય છે. તો કેટલાક લોકો અભ્યાસ માટે અન્ય શહેરોમાં જાય છે. નવા શહેરોમાં આવતા યુવાઓને સૌથી પહેલી જરરુ ઘરની હોય છે.મકાનમાલિકો બેચલર્સને ઘર આપવામાં કેમ ખચકાટ અનુભવે છે, કાયદો શું કહે છે? જાણો

| Updated on: May 23, 2026 | 7:10 AM
Share
શહેરમાં આવતા પહેલા તેઓ ઘર શોધતા હોય છે. પરંતુ સમસ્યા ત્યારે થાય છે. જ્યારે મકાન માલિક નો બેચલર્સ, ઓનલી ફોર ફેમિલીની ડિમાંડ કરતા હોય છે.

1 / 7
કાનુની રીતે હાઉસિંગ સોસાયટીની પાસે બેચલર્સને પ્રતિબંધિત કરવાનો કોઈ અધિકાર નથી. તેમ છતાં મકાન માલિક તેને ઘર આપતા ડરે છે. આની પાછળ કારણ શું છે. તો માત્ર એક રુઢિવાદી વિચાર છે. અથવા તેની પાછળ કોઈ વ્યાવહારિક કારણ પણ હોય શકે છે.

2 / 7
જ્યારે સમાજને કાયદેસર રીતે કોઈને પણ કુંવારા હોવાના આધારે ઘર આપવા પર પ્રતિબંધ મૂકવાનો કોઈ અધિકાર નથી, તેમ છતાં મકાનમાલિકો તેમને ઘર આપતા અચકાય છે.

3 / 7
કાયદો શું કહે છે? કાનૂની દૃષ્ટિકોણથી, ફક્ત 'બેચલર' અથવા અપરિણીત હોવાના આધારે કોઈની સાથે ભેદભાવ કરી શકાતો નથી.ભારતના બંધારણની કલમ 19 નાગરિકોને દેશમાં ગમે ત્યાં મુક્તપણે રહેવા અને સ્થાયી થવાનો અધિકાર આપે છે.

4 / 7
કોર્ટે અસંખ્ય કેસોમાં એવું ઠરાવ્યું છે કે હાઉસિંગ સોસાયટીઓને કોઈને ફક્ત એટલા માટે મકાન ભાડે આપતા અચકાવવું કે તે બેચલર છે. આ કાનૂની અધિકાર નથી. હંમેશા બેચલર્સના રુમમાં બહારના ફ્રેન્ડ વધારે આવતા હોય છે. જેનાથી સોસાયટીના નિયમો અને સુરક્ષા પર અસર પડે છે

5 / 7
બીજી વાત એ છે કે, એવું માનવામાં આવે છે કે, બેચલર મોડી સાંજ સુધી પાર્ટીઓ કરતા હોય છે. મ્યુઝિકના અવાજથી આસપાસના પરિવારના લોકો પરેશાન થાય છે. કેટલાક મકાન માલિકને એવી ચિંતા હોય છે કે, બેચલર્સ ઘરને યોગ્ય રાખતા નથી. જેનાથી તેની સંપત્તિને નુકસાન પહોંચે છે.

6 / 7
(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )

7 / 7

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

Follow Us
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !

ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !

લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ

સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video

સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video

ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ

ડાંગમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત

તાલિબાની ફરમાન વિવાદે ગરમાયું રાજકારણ, યતીન પટેલ બોલ્યા

વરસાદ ખેંચાતા ખેડૂતોને હવે 8 કલાકના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય

g clip-path="url(#clip0_868_265)">