AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surya Namaskar : વેટ લોસથી લઈ કેલરી બર્ન સુધી રોજ 10 રાઉન્ડ સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા જાણો!

આજના ઝડપી જીવનમાં દરેક વ્યક્તિ સરળ અને અસરકારક ફિટનેસ રૂટિન સાથે ફિટ અને સ્વસ્થ રહેવા માંગે છે. વજન ઘટાડવવા માટે લોકો ઘણા ઉપાય કરે છે. કસરત કરવા માટે મોટાભાગે લોકો ઝીમમાં જાય છે.

| Updated on: May 23, 2026 | 11:59 AM
Share
સૂર્ય નમસ્કાર કરવાથી શારીરિક કસરત થાય છે. સૂર્ય નમસ્કાર એક સરળ અને અસરકારક કસરત છે જે કોઈપણ સાધન વિના ગમે ત્યાં કરી શકાય છે. સૂર્ય નમસ્કાર માત્ર યોગ નથી પરંતુ તે સંપૂર્ણ વ્યાયામ છે જેમાં શરીરના અનેક સ્નાયુઓ એકસાથે કાર્ય કરે છે અને સંપૂર્ણ શરીરને સક્રિય બનાવી શકે છે.

1 / 6
સૂર્ય નમસ્કારમાં 12 યોગ આસનોનો ક્રમ હોય છે અને એક સંપૂર્ણ ક્રમ પૂર્ણ કરવાને એક રાઉન્ડ ગણવામાં આવે છે. સૂર્ય નમસ્કારનો એક રાઉન્ડ આખા શરીરને સક્રિય કરે છે અને લગભગ 10થી 15 કેલરી બર્ન કરવામાં મદદ કરે છે.

2 / 6
સૂર્ય નમસ્કારના 12 આસનમાં પ્રણામાસન, હસ્ત ઉત્તાનાસન, પાદહસ્તાસન, અશ્વ સંચાલનાસન, દંડાસન, અષ્ટાંગ નમસ્કાર, ભુજંગાસન, અધોમુખ શ્વાનાસન, અશ્વ સંચાલનાસન, પાદહસ્તાસન, હસ્ત ઉત્તાનાસન હોય છે.

3 / 6
સૂર્ય નમસ્કારના 10 રાઉન્ડ પૂર્ણ કરવાથી લગભગ 100થી 150 કેલરી બર્ન થઈ શકે છે. આશરે રોજ 15થી 20 મિનિટ સુધી સતત સૂર્ય નમસ્કાર કરવાથી લગભગ 200 જેટલી કેલરી બર્ન થઈ શકે છે.

4 / 6
નિયમિત સૂર્ય નમસ્કાર કરવાથી ચરબીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી શકે છે. સૂર્ય નમસ્કાર કેલરી બર્ન કરવાની સાથે શરીરના ચયાપચયને પણ (Metabolism) સુધારે છે. રોજ સૂર્ય નમસ્કારના કરવાથી માનસિક તણાવ ઘટે છે. તેમજ શરીર અને મનને સ્વસ્થ અને સક્રિય રાખે છે.

5 / 6
નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

6 / 6

આ પણ વાંચો, Richest Temples India : ભારતના સૌથી ટોપ-5 ધનિક મંદિરમાં ગુજરાતનું કોઈ મંદિર છે કે નહીં ? જાણો

Follow Us
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
દીવના દરિયામાં બોટ ડૂબવાની ઘટના
વિરમગામના 3 હજારથી વધુ રહીશોને હાઈકોર્ટમાંથી ન મળી રાહત

દ્વારકા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોએ કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની

ન્યૂયોર્કમાં CMની વન-ટુ-વન બેઠકોનો દૌર, જુઓ Video

શૈક્ષણિક પ્રવાસ દરમિયાન બોટાદમાં 35થી વધુ બાળકો અચાનક પડ્યા બીમાર

Trending Video: ચાલતી મેટ્રોમાં ચારેય બાજુ સરકવા લાગ્યા સાપ જેવા જીવો

વડોદરાની રેસ્ટોરન્ટ્સમાં જીવાત-ગંદકીનો પર્દાફાશ, TV9 નો રિપોર્ટ જુઓ

દામોદર કુંડ પાસે મગર દેખાતા દહેશત! શ્રદ્ધાળુઓને સાવચેત રહેવા કરાઈ અપીલ

બાળકોની તબિયત લથડતા પેપરમિલ સામે વાલીઓનો રોષ, શાળા બહિષ્કારની ચીમકી

સુરતમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ,280 હોટલમાં તપાસ હાથ ધરી

g clip-path="url(#clip0_868_265)">