દિવાળીના તહેવારમાં અમદાવાદને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યું, રાત્રે જોવાલાયક છે નજારો, જુઓ તસ્વીરો

આજે દિવાળી છે, હિન્દુઓના નવા વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. દિવાળીના તહેવારમાં અમદાવાદ શહેરને રોશનીથી દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે. અમદાવાદ શહેર મ્યુનિસિપલ કોર્પોરેશન, કોર્પોરેટ હાઉસ અને શહેરીજનો પોતાના ઘરને, સોસાયટીને, મહોલ્લાને રોશનીથી શણગારતા હોય છે.

Manish Trivedi
| Edited By: | Updated on: Nov 12, 2023 | 4:27 PM
અમદાવાદ શહેરના તમામ બ્રિજ અને રિવરફ્રન્ટને રોશનીથી શણગારવામાં આવ્યા છે. શહેરમાં આવેલા સુભાષ બ્રિજને રોશનીથી ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યો છે.

1 / 5
 રિવરફ્રન્ટમાં શાહીબાગ તરફ જતા રેલવે અંડર પાસમાં સુંદર લાઈટિંગ કરવામાં આવ્યું છે.

2 / 5
અમદાવાદ શહેરની હેરિટેજ સમી અને શાન ગણાતી પતંગ હોટલ ઉપર સુંદર મજાનું લાઈટિંગ કરવામાં આવ્યું છે. જેને તમે રીવરફ્રન્ટના કોઈપણ ખૂણેથી જોઈ શકો છો.

3 / 5
રિવરફ્રન્ટમાં આવેલા અમદાવાદ કોર્પોરેશનના રિવરફ્રન્ટ હાઉસમાં પણ સુંદર મજાનું લાઈટિંગ કરવામાં આવ્યું છે. જેને જોવા માટે રાત્રે લોકો આવતા હોય છે.

4 / 5
ત્યારે અમદાવાદ રિવરફ્રન્ટને લાઈટિંગથી સુંદર રીતે શણગારવામાં આવ્યો છે. જ્યાં લોકો રાત્રે ફરવા આવે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જોતરોને આજે વેપાર ક્ષેત્રે મળશે સફળતા

ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ખેડૂતના ઘરે લાખોની ચોરી થતા ચકચાર મચી
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
ગુજરાતમાં કાતીલ ઠંડી પડવાની શક્યતા
હર્ષ સંઘવીએ અમદાવાદથી રાજકોટ ટ્રેન- બસની મુસાફરી કરી સૌને ચોંકાવ્યા

ધોરાજી યાર્ડમાં શાકભાજીની મબલખ આવક પરંતુ ભાવ તળિયે જતા ખેડૂતોને નુકસાન

અમરેલીમાં ભાજપના કાર્યક્રમ દરમિયાન મહેશ કસવાળાએ અધિકારીઓનો લીધો ઉધડો

નકલી પીએ બની ફરતા શખ્સ સામે નોંધાઈ છેતરપિંડીની ફરિયાદ

મહારાષ્ટ્ર: પુણેની એક ફેક્ટરીમાં બ્લાસ્ટથી 6 લોકોના મોત

હવે સિંહના ભાવનગર બાજુ વધ્યા આંટાફેરા- વીડિયો

અમદાવાદની એકલવ્ય સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓને ન્યૂડ વીડિયો બતાવ્યા

g clip-path="url(#clip0_868_265)">