AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પરિણીતી ચોપરાથી લઈ સ્વરા ભાસ્કર, જ્યારે રાજકારણીઓ પર આવ્યું આ અભિનેત્રીઓનું દિલ, જુઓ Photos

અભિનેતાઓ અને અભિનેત્રીઓએ પણ અન્ય પાર્ટીઓમાં પ્રવેશ કર્યો હતો. હવે જે નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તે એ છે કે અભિનેતાઓ કે અભિનેત્રીઓ રાજકારણીઓને પોતાના સાથી બનાવી રહ્યા છે, જેનું તાજેતરનું ઉદાહરણ પરિણીતી ચોપરા છે. અમે તમને બોલીવુડની દુનિયા અથવા ફિલ્મો સાથે જોડાયેલા એવા અભિનેતા અને અભિનેત્રીઓ વિશે જણાવી રહ્યા છીએ જેમણે રાજકારણીઓ સાથે લગ્ન કર્યા છે અથવા જેઓ પોતે રાજકારણમાં સક્રિય છે…

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2023 | 11:57 PM
Share
બોલિવૂડની ઘણી હસ્તીઓ આ દિવસોમાં દેશના રાજકારણમાં ખૂબ સક્રિય છે. જ્યારથી મોદી સરકાર સત્તામાં આવી છે ત્યારથી બોલીવુડની અનેક હસ્તીઓ ભાજપમાં જોડાઈ છે. તેમણે રાજકારણમાં હાથ અજમાવ્યો અને આજે કેટલાક સાંસદ છે તો કેટલાક પીઢ રાજકારણી છે.

1 / 12
બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની બહેન અને એક્ટ્રેસ પરિણીતી ચોપરા 24 સપ્ટેમ્બરે લગ્ન કરવા જઈ રહી છે. તેમણે એક રાજકારણીને પોતાનો સાથી બનાવ્યો છે. તે આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ રાઘવ ચઢ્ઢા સાથે લગ્ન કરી રહી છે.

2 / 12
પરિણીતી સિવાય અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ એક રાજનેતા સાથે લગ્ન કર્યા છે. તેમણે સમાજવાદી પાર્ટીના યુવા નેતા ફહાદ અહેમદને પોતાના સાથી બનાવ્યા. બંનેએ લગ્ન કરી લીધા હતા. બંને જલ્દી માતા-પિતા બનવાના છે. ફહાદ હાલમાં મહારાષ્ટ્ર પાર્ટીની યુથ વિંગના પ્રમુખ પણ છે.

3 / 12
ટારઝન ધ વન્ડર કાર ફિલ્મમાં અજય દેવગન અને વત્સલ સેઠ સાથે જોવા મળેલી આયેશા ટાકિયા આ દિવસોમાં બોલિવૂડથી દૂર છે, પરંતુ તેણે એક નેતા સાથે લગ્ન કર્યા છે. સમાજવાદી પાર્ટીના નેતા ફરહાન આઝમી તેમના સાથી છે. બંનેના લગ્ન 2009માં થયા હતા અને બંને 2 બાળકોના માતા-પિતા છે. ચર્ચા છે કે આયેશાએ લગ્ન બાદ ફિલ્મોથી દૂરી લીધી હતી.

4 / 12
બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રએ 1980માં અભિનેત્રી હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને 43 વર્ષ થઈ ગયા છે, જો કે બંને અલગ-અલગ રહે છે, પરંતુ હેમા માલિની હાલમાં રાજકારણમાં સક્રિય છે. હેમા ફેબ્રુઆરી 2004માં ભાજપના સભ્ય બન્યા હતા. હેમા રાજ્યસભાના સાંસદ રહી ચૂક્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના મથુરાથી સાંસદ છે. 2019 માં, તેણી સતત બીજી વખત આ બેઠક પરથી ચૂંટણી જીતી હતી.

5 / 12
બોલિવૂડ સુપરસ્ટાર બિગ બી અમિતાભની પત્ની જયા બચ્ચન આ દિવસોમાં રાજકારણમાં સક્રિય છે. બંનેએ 1973માં લગ્ન કર્યા હતા. અમિતાભ બચ્ચન 1984માં કોંગ્રેસમાં જોડાયા હતા. તેમણે અલ્હાબાદથી લોકસભા ચૂંટણી લડી હતી અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન હેમવતી નંદન બહુગુણાને હરાવ્યા હતા. જયા વર્ષ 2004માં સમાજવાદી પાર્ટીમાં જોડાઈ હતી. ત્યારથી તે રાજ્યસભાના સાંસદ છે અને હજુ પણ સાંસદ છે.

6 / 12
બોલીવુડના પ્રખ્યાત અભિનેતા અનુપમ ખેરની પત્ની કિરણ ખેર પણ રાજકારણમાં સક્રિય છે. બંનેના લગ્ન 1985માં થયા હતા. કિરણ ખેર હાલમાં ચંદીગઢથી ભાજપના સાંસદ છે. મે 2014 માં, કિરણ ખેર ભાજપમાં જોડાયા અને ચંદીગઢથી લોકસભાની ચૂંટણી લડીને સાંસદ બન્યા. તેમણે ચૂંટણીમાં કોંગ્રેસના પવન કુમાર બંસલને હરાવ્યા હતા.

7 / 12
ભોજપુરી ગીતો ગાતી અને ગીતોમાં અભિનય કરતી સિંગર સુરભી તિવારીએ ઉત્તર પ્રદેશના બીજેપી સાંસદ મનોજ તિવારીને પોતાના સાથી બનાવ્યા. બંનેએ 2020માં લગ્ન કર્યા હતા. બંને 3 બાળકોના માતા-પિતા છે.

8 / 12
તેલુગુ સિનેમાની પ્રખ્યાત અભિનેત્રી નવનીત કૌર રાણાએ પણ એક રાજનેતા સાથે લગ્ન કર્યા છે. તેમના પતિ રવિ રાણા છે, જે મહારાષ્ટ્રના વિદર્ભમાં અમરાવતીથી ત્રીજી વખત અપક્ષ ધારાસભ્ય છે. લગ્ન બાદ નવનીત ફિલ્મોથી દૂર રહી હતી. બંનેને એક પુત્રી છે. નવનીત પોતે અમરાવતીથી અપક્ષ સાંસદ છે.

9 / 12
સાઉથ મૂવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી રાધિકાએ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામી સાથે લગ્ન કર્યા. બંનેએ 2006માં લગ્ન કર્યા હતા, પરંતુ દુનિયાને તેમના લગ્ન વિશે 4 વર્ષ પછી ખબર પડી. બંનેને એક પુત્રી છે. રાધિકા હાલમાં કર્ણાટક વિધાનસભાની સભ્ય પણ છે.

10 / 12
પવન કલ્યાણ જેટલી ફિલ્મોના કારણે ચર્ચામાં રહે છે, તેના કરતા વધારે ચર્ચા અંગત જીવનની હતી. પવન કલ્યાણે એક નહીં પરંતુ ત્રણ લગ્ન કર્યા હતા.અંતે પવન કલ્યાણ ત્રીજી વખત રશિયન બ્યુટી અન્ના લેઝનેવા સાથે પ્રેમમાં પડ્યો. બંનેએ 2013માં લગ્ન કર્યા હતા અને હવે તેઓ સુખી લગ્ન જીવન જીવી રહ્યા છે. પવન કલ્યાણ માત્ર એક અભિનેતા જ નથી પરંતુ તે લેખક, દિગ્દર્શક અને રાજકારણી પણ છે. અન્ના લેઝનેવા સાઉથ ફિલ્મોમાં અનેક નાના રોલ કર્યા છે.

11 / 12
અમૃતા ફડણવીસ ભલે અભિનેત્રી ન હોય પણ તે ફિલ્મ ઈન્ડસ્ટ્રિ સાથે જોડાયેલ છે. તેમણે મહારાષ્ટ્રના પીઢ અભિનેતા દેવેન્દ્ર ફડણવીસની પત્ની છે. દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અમૃતા ફડણવીસ ભલે ફિલ્મોમાં દેખાઈ ન હોય, પરંતુ તેણે ફિલ્મોમાં પોતાના ગીતોથી ચર્ચામાં રહે છે. તે ગાયક છે.

12 / 12
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી

અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા

સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video

સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ

અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી

ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video

જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !

રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો

g clip-path="url(#clip0_868_265)">