એક્સોલોલ નામનું આ વિચિત્ર પ્રાણી પાસે એવી શક્તિ છે કે તે પોતાના મગજ સહિતના અનેક અંગો ફરીથી વિકસિત કરી શકે છે. તે મગજ, હાડકાં, દિલ અને હાથ-પગની ફરીથી વિકસિત કરી શકે છે.
વિએના અને જ્યૂરિખ નામના વૈજ્ઞાનિકોએ પોતાની સ્ટડીમાં આ વાતનો ખુલાસો કર્યો છે. તેના મગજના નકશા બનાવીને આ વૈજ્ઞાનિકોએ આ અનોખી વાત જાણવા મળી છે.
એક્સોલોલ DNA દ્વારા પોતાની વિભિન્ન કોશિકાઓ રીજનરેટ કરે છે.
સિંગલ સેલ આરએનએ સિક્વેંસિંગ (scRNA-seq)નો ઉપયોગ કરીને આ પ્રાણી પર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જેના પરથી આ અનોખી માહિતી જાણવા મળી હતી.
આ વિચિત્ર જીવને વર્ષ 1964માં શોધવામાં આવ્યું હતું. જેનો અભ્યાસ હાલ કરવામાં આવ્યો, જેમાં આ માહિતી જાણવા મળી હતી.