AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભવનાથના મેળામાં મૃગી કુંડમાં કીર્તિ પટેલના વિવાદ બાદ ઋષિભારતી બાપુએ આપ્યુ મોટુ નિવેદન, કરી આ માગ- Video

ભવનાથના મેળામાં મૃગી કુંડમાં કીર્તિ પટેલના ડૂબકી લગાવવાથી વિવાદ છેડાયો છે. ત્યારે આ મામલે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2026 | 9:20 PM
Share

ભવનાથના મેળામાં મૃગી કુંડમાં કીર્તિ પટેલના ડૂબકી લગાવવાથી વિવાદ છેડાયો છે. ત્યારે આ મામલે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે.

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાના અંતિમ દિવસે કીર્તિ પટેલે મૃગી કુંડમાં સ્નાન કરતા વિવાદનો વંટોળ સર્જાયો છે. ત્યારે હવે સરખેજ સ્થિત ભારતી આશ્રમના મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુએ આ મામલે પ્રતિક્રિયા આપી છે. ઋષિ ભારતી બાપુએ જણાવ્યું કે મૃગી કુંડમાં કોણ સ્નાન કરી શકે તે બાબતે કોઇ ચોક્કસ નિયમ કે બંધારણ નથી.

ઋષિ ભારતી બાપુએ કહ્યું કે ઘણી વખત સ્નાન સમયે સંતો સાથે સેવકો હોય તો તેઓ પણ સ્નાન માટે જોડાતા હોય છે.આથી ભવિષ્યમાં આ પ્રકારનો કોઇ વિવાદ ન થાય એ માટે તમામ સંતોએ એકત્રિત થવું જોઇએઅને સરકાર સાથે સંકલન સાધી મૃગી કુંડમાં સ્નાન બાબતે ચોક્કસ બંધારણ ઘડવું જોઇએ તેવી માગ તેમણે કરી.

કીર્તિ પટેલના મૃગીકુંડમાં સ્નાન મામલે થયો મોટો ખૂલાસો, આ બાપુની સેવક છે કીર્તિ પટેલ- Video

રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ

નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ

બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો

કિંજલ રબારી પ્રેમ લગ્નને ભૂલી ઘરે પરત ફર્યાનો દાવો કર્યો

રાજ્ય સરકારનો મોટો નિર્ણય,હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક મળશે PNG કનેક્શન

ડબલ ગેસ કનેક્શન ધરાવતા સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ

Breaking: ભરૂચના અંકલેશ્વરમાં ફરી પરંપરાગત ચૂલા પર બનતું ભોજન મળશે

યુદ્ધ વચ્ચે મોદી સરકારનો માસ્ટરસ્ટ્રોક! LPG ભરેલું જહાજ ગુજરાત પહોચશે

g clip-path="url(#clip0_868_265)">