ગણેશ ચતુર્થીના દિવસે યામી ગૌતમે પહેરેલી આ સુંદર સાડીની કિંમત છે લાખોમાં, જુઓ તસવીર

દરેક વ્યક્તિ 10 દિવસ લાંબા ગણેશ ચતુર્થીના તહેવાર માટે તેમની હાજરીને ચિહ્નિત કરવા માંગે છે. યામી ગૌતમ ગણપતિ ઉત્સવ માટે એથનિક લુકમાં જોવા મળી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 12, 2021 | 9:09 AM
દરેક વ્યક્તિ 10 દિવસ લાંબા ગણેશ ચતુર્થીના તહેવાર માટે તેમની હાજરીને ચિહ્નિત કરવા માંગે છે. યામી ગૌતમ ગણપતિ ઉત્સવ માટે એથનિક લુકમાં જોવા મળી.

દરેક વ્યક્તિ 10 દિવસ લાંબા ગણેશ ચતુર્થીના તહેવાર માટે તેમની હાજરીને ચિહ્નિત કરવા માંગે છે. યામી ગૌતમ ગણપતિ ઉત્સવ માટે એથનિક લુકમાં જોવા મળી.

1 / 6
યામી ગૌતમ હાથેથી બનાવેલી ડીપ પિંક ઝરી સિલ્ક સાડીમાં જોવા મળી છે. ગણેશ ચતુર્થી પર તેણે નવા ફેશન ગોલ સેટ કર્યા. તે બનારસી સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.

2 / 6
યામીએ આ બનારસી સાડી સાથે શાર્પ કોન્ટ્રાસ્ટિંગ યેલો ગ્રીન બ્લાઉઝ કેરી કર્યુ હતુ. આ ફેસ્ટિવ સિઝનમાં તમે પણ પોતાના માટે આવો જ હાઇ ડ્રેન્ડ સેટ કરી શકો છો.

3 / 6
યામીની આ 5.5 મીટરની ડિપ પિંક ઝરી સાડીને આર્ટિસન્સ સ્કિલ્ડે હેન્ડક્રાફ્ટ કરી છે અને ટ્રેડિશનલ જમદાની ટેક્નીકથી ઇન્સ્પાયર છે.

4 / 6
યામીના લુકને એક્સેસરાઇઝ કર્યો છે શિવાની શર્માએ અને બેન્ગલ્સ અને જોહરી ઝોલા નેકલેસ ફાઇન ફિનરી સ્ટોરના છે. આ એક્સેસરીમાં યામી ખૂબ સુંદર લાગી રહી છે.

5 / 6
યામીની આ સાડી ક્રેડિટ ઇંડિયન હેન્ડલુમ લગ્ઝરી બ્રાન્ડ Ekaya ની છે. આ ડિપ પિંક ઝરી સાડીની ઓરિજીનલ કિંમત ડિઝાઇનરની વેબસાઇટ પર 1,62,275 રૂપિયા છે.

6 / 6

Latest News Updates

Follow Us:
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન

અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા

કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા

રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર

સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO

બારડોલીમાં દક્ષિણ ગુજરાતના ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયું

નવસારીમાં મહિલાએ સોનીને 6 લાખનો ચૂનો ચોપડ્યો

સુરતમાં સી.આર.પાટીલે ડોર ટુ ડોર પ્રચાર કર્યો

g clip-path="url(#clip0_868_265)">