Photos : વ્હાઇટ ડ્રેસમાં પરી જેવી લાગી રહી છે અંકિતા લોખંડે, કરી રહી છે લગ્નની તૈયારી ?
ટીવી અને બોલિવૂડ અભિનેત્રી અંકિતા લોખંડે સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેવાની કોઈ તક છોડતી નથી. તે વારંવાર તેના ચાહકોને અપડેટ રાખવા માટે ફોટોઝ અને વીડિયોઝ શેર કરે છે.
Most Read Stories