સીએપીના મેનેજીંગ ડાયરેક્ટર હરમિત વાસુદેવે પણ કહ્યુ હતુ કે, તેમની યોજના વર્ષના અંત સુધીમાં 25 શહેરોમાં એકેડમી શરુ કરવાની છે. જેમાં જોધપુર, કલકત્તા, બીજનોર, ગુરમર્ગ, શ્રીનગર, પુણે, કોઈમ્બતુર, વિશાખાપટ્ટનમ, આગ્રા અને મથુરા જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે.