IND vs NZ: એજાઝ પટેલ બન્યો ટેસ્ટનો નવો ’10-સ્ટાર’, 144 વર્ષમાં માત્ર ત્રીજી વખત દિગ્ગજો સાથે આવશે નામ

એજાઝ પટેલના કારનામાની સામે ભારતનો સ્કોર 325 રનમાં સમેટાઈ ગયો હતો. ટીમ ઈન્ડિયા માટે મયંક અગ્રવાલે શાનદાર સદી ફટકારી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 04, 2021 | 3:36 PM
IND vs NZ:4 ડિસેમ્બર, શનિવારનો દિવસ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એક ઐતિહાસિક પરાક્રમનો સાક્ષી બન્યો. ન્યુઝીલેન્ડના સ્પિનર ​​એજાઝ પટેલે ભારત સામેની બીજી ટેસ્ટના બીજા દિવસે ભારતીય દાવની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો છે. આ સાથે તે ટેસ્ટ ક્રિકેટના 144 વર્ષના ઈતિહાસમાં આવું કરનારો માત્ર ત્રીજો બોલર બન્યો છે.

1 / 8
ઇંગ્લેન્ડના દિગ્ગજ સ્પિનર ​​જિમ લેકર ટેસ્ટ ક્રિકેટમાં એક ઇનિંગમાં 10 વિકેટ લેનાર પ્રથમ ખેલાડી હતો. લેકરે 1956માં ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટર ટેસ્ટની બીજી ઈનિંગમાં તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો. લેકરે 51.2 ઓવરમાં 53 રન આપીને આ 10 વિકેટ લીધી હતી.

2 / 8
દિગ્ગજ ભારતીય લેગ સ્પિનર ​​અનિલ કુંબલે લેકર બાદ આ સિદ્ધિ મેળવનાર બીજો બોલર બન્યો છે. તેણે 1999માં પાકિસ્તાન સામે દિલ્હી ટેસ્ટની બીજી ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી. કુંબલેએ 26.3 ઓવરમાં 74 રન આપીને આ 10 વિકેટ લીધી હતી.

3 / 8
Ajaz Patel

Ajaz Patel

4 / 8
  તેણે 47.5 ઓવરની બોલિંગમાં 119 રન આપીને 10 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી હતી. વિદેશી ધરતી પર આ અદ્ભુત કારનામું કરનાર તે પ્રથમ બોલર બની ગયો છે. એજાઝના આ જબરદસ્ત સ્પેલના આધારે ભારતીય ટીમ 325 રનમાં સમેટાઈ ગઈ હતી.

5 / 8
  એજાઝનો જન્મ 21 ઓક્ટોબર 1988ના રોજ મુંબઈમાં જ થયો હતો. જ્યારે તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડ (New Zeland) માં સ્થાયી થયો હતો અને ત્યારથી તે આ દેશના રહેવાસી છે.

6 / 8
તે આઠ વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ન્યુઝીલેન્ડમાં સ્થાયી થયો હતો અને ત્યારથી તે આ દેશના રહેવાસી છે. હવે તે ભારતને તેની જન્મભૂમિ પર હરાવવા માટે મક્કમ છે.

7 / 8
એજાઝની આ સાતમી ટેસ્ટ મેચ છે. આ પહેલા તે કાનપુર ટેસ્ટમાં પણ રમ્યો હતો પરંતુ ત્યાં પણ તે પોતાની સ્પિનનો વધુ પ્રભાવ બતાવી શક્યો નહોતો. પરંતુ મુંબઈમાં તેણે ભારતીય બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. એશિયામાં સૌથી વધુ પાંચ વિકેટ લેનારો એજાઝ ન્યુઝીલેન્ડનો ચોથો બોલર બન્યો છે.

8 / 8
Follow Us:
યુવકોને નોકરીની લાલચ આપી લાખોની ઠગાઈ કરનાર આરોપી પોલીસ સકંજામાં

આ 5 રાશિના જાતકોના મોટું પદ અને પ્રતિષ્ઠા મળશે

ગુજરાતમાં શીત લહેરની આગાહી, અનેક વિસ્તારોમાં તાપમાન ગગડવાની સંભાવના

કડીના કાર્યક્રમમાં એક મંચ પર જોવા મળ્યા હાર્દિક પટેલ અને નીતિન પટેલ

કોલ્ડપ્લે કોન્સર્ટને જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ

ભુજના કંડેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી બોરવેલમાં ખાબકી

HMPV વાયરસ મુદ્દે આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલનું મોટું નિવેદન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉતર્યા બાસ્કેટ બોલના મેદાનમાં

શનિનું નક્ષત્ર પરિવર્તન, આ રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન

અમરેલી લેટરકાંડમાં જેલમુક્તિ બાદ પાયલ ગોટી પ્રથમવાર આવી મીડિયા સમક્ષ

g clip-path="url(#clip0_868_265)">