Cricket: વધારે અભ્યાસ કરવાના મામલામાં આ ભારતીય ક્રિકેટર છે સૌથી આગળ, જાણો કોણ છે

ભારતમાં ક્રિકેટરોના અભ્યાસ બાબતે વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરને જરુર યાદ કરવામાં આવે છે. કારણ કે, તે ભણવાના મામલામાં આગળ વધી જ નહોતો શક્યા. તેના સિવાય પણ કેટલાક એવા દિગ્ગજ ક્રિકેટરો છે કે, જે શિક્ષણને બદલે મેદાન પર બાજી મારીને પોતાની પ્રતિભા દેખાડી છે.

Avnish Goswami
| Edited By: | Updated on: May 21, 2021 | 5:32 PM

ભારતમાં ક્રિકેટરોના અભ્યાસ બાબતે વાત કરવામાં આવે તો સચિન તેંડુલકરને જરુર યાદ કરવામાં આવે છે. કારણ કે, તે ભણવાના મામલામાં આગળ વધી જ નહોતા શક્યા. તેના સિવાય પણ કેટલાક એવા દિગ્ગજ ક્રિકેટરો છે કે જે શિક્ષણને બદલે મેદાન પર બાજી મારીને પોતાની પ્રતિભા દેખાડી છે તો અનિલ કુંબલે અને રાહુલ દ્રાવિડ એ તો મોટી ડિગ્રીઓ પણ હાંસલ કરી અને મેદાનમાં પણ કમાલ કર્યો છે. એક એવો પણ ક્રિકેટર આવિષ્કાર સાલ્વી (Aavishkar Salvi) પણ છે, જે ટીમ ઈન્ડીયામાં આવ્યો હતો, પરંતુ નસીબે કંઈક અલગ લખ્યુ હતુ.

1 / 5
ભારત અને મુંબઈના ઝડપી બોલર આવિષ્કાર સાલ્વીનો જન્મ 20 ઓક્ટોબર 1981એ થયો હતો. સાલ્વીને ક્રિકેટ સાથે અભ્યાસમાં પણ સફળતા મળી હતી. જોકે તેનુ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર લાંબુ નહોતુ ચાલ્યુ, પરંતુ તેણે શિક્ષણની બાબતમાં ખૂબ આગળ વધ્યો હતો. તેણે ભારતના સૌથી વધારે અભ્યાસ કરનાર ક્રિકેટરોમાંથી માનવામાં આવે છે.

2 / 5
સાલ્વીએ મુંબઈ તરફથી પોતાની ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ 2001-02 રણજી સિઝનમાં કર્યુ હતુ. શરુઆતમાં રિઝર્વ બોલર તરીકે તે આવ્યો હતો અને બાદમાં ટીમમાં તે મુખ્ય બોલર બની ગયો હતો. પોતાના કદ અને એકશનને લઈને તેને ઉછાળ મળતો હતો. જેને લઈને તે ઝડપથી ટીમ ઈન્ડીયા સુધી પહોંચી ગયો હતો.

3 / 5
સાલ્વીએ 2003માં ભારત માટે બાંગ્લાદેશ પ્રવાસ દરમ્યાન આંતરરાષ્ટ્રીય ડેબ્યુ કર્યુ હતુ. પ્રથમ વન ડે મેચમાં તેણે 7 ઓવરમાં ફક્ત 15 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. આ દરમ્યાન તેણે સૌનુ ધ્યાન પોતાની એક્શન દ્વારા ખેંચ્યુ હતુ. તેની બોલીંગ એકશન એકદમ ગ્લેન મેકગ્રાથ (Glenn McGrath) જેવી હતી. જેને લઈને ભારતીય મેકગ્રાથ તરીકે પણ ઓળખવામાં આવતો હતો.

4 / 5
જોકે 2003માં જ ઓસ્ટ્રેલીયા સામે તેનુ કરિયર ખતમ થઈ ગયુ હતુ. તે ફક્ત 4 વન ડે મેચ રમી શક્યો હતો. જેમાં તેને 4 વિકેટ જ મળી હતી. ટીમ ઈન્ડીયામાં તે પરત ફરી શક્યો નહીં અને ઈજાને લઈને તેનુ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કરિયર પણ ખરાબ થઈ ગયુ હતુ. જોકે 2009માં આઈપીએલમાં દિલ્હી ડેયરવિલ્સનો હિસ્સો તે બન્યો હતો. જેમાં તેને મેકગ્રાથ સાથે બોલીંગ કરવાનો મોકો મળ્યો હતો. તેણે ફક્ત 7 આઈપીએલ મેચ રમી હતી. જેમાં તેને 7 વિકેટ મળી હતી. 2013માં તેની અંતિમ મેચ રમ્યો હતો. 62 ફર્સ્ટ ક્લાસ મેચમાં 169 વિકેટ તેણે ઝડપી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">