વિરાટ કોહલીને પ્રપોઝ કર્યુ, સરેઆમ દર્શાવ્યો પ્યાર, હવે સ્ટાર ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે સગાઈનુ એલાન કર્યુ

ઇંગ્લેન્ડ મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી Danielle Wyatt તેની ગર્લ ફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. સોશિયલ મીડિયા પર તેણે આ અંગે એલાન કરતા તસ્વીર શેર કરી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2023 | 11:54 PM
ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ડેનિ વ્યોટે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જ હોડગે સાથે સગાઈ કરી લીધી છે. ઈંગ્લેન્ડની જાણિતી મહિલા ક્રિકેટરે ભારતમાં શરુ થઈ રહેલી વુમન્સ પ્રીમિયર લીગ શરુ થવાના એક દિવસ પહેલા જ આ ઘોષણા કરી છે. જોકે તે WPL નો હિસ્સો નથી. કારણ કે તેને પાંચમાંથી એકેય ટીમે પોતાની સાથે સમાવેશ કર્યો નહોતો.

1 / 5
વ્યોટે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક તસ્વીર શેર કરી હતી. જે તસ્વીરે ખુશીઓ સાથે સનસની ફેલાવી દીધી હતી. ડેની વ્યોટે સગાઈ પોતાની ગર્લફ્રેન્ડ સાથે કરી છે. તેણે સગાઈની એલાન કરતા બંનેનો એક બીજાને કીસ કરતો અને જેમાં આંગળી પર સગાઈની વિંટી દેખાય એ રીતે ફિંગર દર્શાવતી તસ્વીર શેર કરી છે.

2 / 5
આમ તો બંને જણા લાંબા સમયથી એકબીજાના રિલેશનમાં હતા. ડેનિ વ્યોટ મહિલા ક્રિકેટર છે, જ્યારે તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જી ફુટબોલ એજન્ટની વ્યવસાયી છે. જ્યોર્જી ઈંગ્લેન્ડની અનેક જાણિતી ફુટબોલ ક્લબની મહિલા ટીમો માટે ખેલાડીઓના કોન્ટ્રાક્ટ ડિલ્સ કરવાનુ કામકાજ સંભાળે છે.

3 / 5
બંનેનો સંબંધ આજકાલનો નહિં પરંતુ ખૂબજ જુનો છે. બંને અનેકવાર ક્રિકેટ અને ફુટબોલની મેચોમાં સાથે જોવા મળ્યા છે. બંને એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવતી તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે.

4 / 5
કેટલાક વર્ષો અગાઉ વિરાટ કોહલીની સાથે લગ્ન કરવા માટે પ્રપોઝ કર્યુ હતુ. આ વાત લગભગ 10 વર્ષ અગાઉની છે. જે વખતે ડેનિએ સોશિયલ મીડિયા પર સરાજાહેર ભારતીય સ્ટાર સાથે લગ્નની ઈચ્છા વ્યક્ત કરી હતી અને પ્રપોઝ કર્યુ હતુ. હવે એ વાતમાં સચ્ચાઈ કેટલી હતી, એ વાત ડેનિ જ બતાવી શકે એમ છે. જ્યારે સચિન તેંડુલકરના પુત્ર અર્જૂન સાથે પણ તેને ખૂબ દોસ્તી છે. બંને અનેકવાર ઈંગ્લેન્ડમાં સાથે જોવા મળ્યા છે.

5 / 5
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">