Shankhaprakshalana kriya : શું હોય છે શંખપ્રક્ષાલન પ્રક્રિયા? જેને કરવાથી નીકળી જશે આંતરડામાં જમા થયેલી ગંદકી
Yoga tips for constipation : કબજિયાતવાળા લોકોને મળ પસાર થવામાં ખૂબ જ તકલીફ પડે છે અને પેટમાં ફૂલવાની સાથે હંમેશા ભારેપણું અનુભવાય છે. આવી સ્થિતિમાં શંખપ્રક્ષાલન પ્રક્રિયા કરવી ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
Most Read Stories