AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ather Energy IPO છેલ્લા દિવસે દોઢ ગણો ભરાયો..જાણો કેટલું મળ્યું સબ્સ્ક્રિપ્શન

Ather Energyનો IPO સોમવાર, 28 એપ્રિલના રોજ રોકાણકારો માટે ખુલ્યો મુકાયો હતો. બુધવારે આ IPO ભરવાનો લાસ્ટ દિવસ હતો. કંપની આ IPO દ્વારા લગભગ ₹2,981 કરોડ એકત્ર કરવાની યોજના છે. ત્યારે ચાલો જાણીએ આ 3 દિવસમાં આ IPO કેટલો ભરાયો.

| Updated on: May 01, 2025 | 1:34 PM
Share
ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની Ather Energyનો IPO સોમવાર, 28 એપ્રિલના રોજ રોકાણકારો માટે ખુલ્યો મુકાયો હતો. બુધવારે આ IPO ભરવાનો લાસ્ટ    દિવસ હતો. કંપની આ IPO દ્વારા લગભગ ₹2,981 કરોડ એકત્ર કરવાની યોજના છે. ત્યારે ચાલો જાણીએ આ 3 દિવસમાં આ IPO કેટલો ભરાયો.

1 / 6
આ IPOમાં 8.18 કરોડ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવી રહ્યા છે, તેમજ 1.1 કરોડ શેરની ઓફર ફોર સેલ (OFS)નો સમાવેશ થાય છે. ત્યારે શું આ IPO રોકાણકારોને કમાણી કરાવશે કે પછી સુપર ફ્લોપ સાબિત થશે? ચાલો જાણીએ

2 / 6
જો તમે પણ આ IPOમાં રોકાણ કર્યું છે તો તે કેટલો ભરાયો ચાલો જાણીએ તમને જણાવી દઈએ કે એથર એનર્જી 30 એપ્રિલ, 2025 ના રોજ બપોરે 5 વાગ્યા સુધી જાહેર ઇશ્યૂ Retail Investors કેટેગરીમાં 1.89 વખત, QIB માં 1.76 વખત અને NII કેટેગરીમાં 0.69 વખત સબસ્ક્રાઇબ થયો છે. જ્યારે Anchor Investorsની કેટેગરીમાં માત્ર 1એ રસ દાખવ્યો છે.

3 / 6
આ સિવાય આ IPO  આવતીકાલે બંધ થઈ ગયો છે તેનો છેલ્લો દિવસે કેટલો ભરાયો છે તે અંગે વાત કરીએ તો Day 1માં 0.17 % ભરાયો હતો જ્યારે આજે અત્યાર સુધીમાં Day 2એ 0.30% ભરાયો અને છેલ્લા 3 દિવસે 1.50% ભરાયો છે. આમ અંતિમ દિવસે લોકો આ IPOમાં પૈસા લગાવ્યા છે. ત્યારે આ IPO રોકાણકારોને ફાયદો કરાવી શકે છે પણ કેટલો તે તો જ્યારે લિસ્ટ થશે ત્યારે જ ખબર પડી શકશે.

4 / 6
તમને જણાવી દઈએ NRI, કંપનીઓ, ટ્રસ્ટ વગેરે જે રૂ. 2 લાખથી વધુ મૂલ્યના શેર માટે બોલી લગાવે છે તેમને બિન-સંસ્થાકીય બોલી લગાવનારા (NII) તરીકે ઓળખવામાં આવે છે. તે NIIના 1,39,15,192 માંથી 96,25,914 કરોડની બોલી લગાવી છે ત્યારે જો કોઈ IPO  ઓવર સબસક્રાઈબ થાય તો તેની પ્રાઈસથી ઓછા પ્રાઈસ પર ખુલવાની આશંકા રહે છે.

5 / 6
હીરો ગ્રુપ સહિત ઘણા મોટા રોકાણકારોએ પ્રી-આઈપીઓ તબક્કામાં રોકાણ કર્યું છે. કંપની પ્રીમિયમ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સેગમેન્ટમાં મજબૂત સ્થિતિ ધરાવે છે. તેની પાસે એસેટ-લાઇટ બિઝનેસ મોડેલ છે. કંપનીએ પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) યોજનાનો લાભ લીધા વિના પણ સારી વૃદ્ધિ દર્શાવી છે.

6 / 6

બિઝનેસ, એ છે સેવાઓ કે વસ્તુનું ઉત્પાદન, વેચાણ અને વિનિમય કરીને નાણાં કમાવવાની કામગીરી છે. બિઝનેસના અન્ય સમાચાર વાંચવા અહીં ક્લિક કરો..

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">