જાણો આખરે કેમ યાદ નથી રહેતો આપણને આપણો પાછલો જન્મ? રસપ્રદ છે તેની પાછળનું કારણ

જ્યારે આપણે પાછલા જન્મની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક વિચાર આવે છે કે આપણને આપણો પાછલો જન્મ કેમ યાદ નથી. ચાલો જાણીએ તેના વૈજ્ઞાનિક અને ધાર્મિક પાસાઓ.

| Updated on: Jun 23, 2024 | 11:48 AM
બાળપણમાં, કેટલાક બાળકો તેમના પાછલા જીવન વિશે વિચિત્ર વાતો કરે છે. સામાન્ય રીતે માતા-પિતા આ બાબતોને નજરઅંદાજ કરે છે કારણ કે જ્યારે બાળકો મોટા થાય છે ત્યારે તેઓ આ બાબતો ભૂલી જાય છે. તમે નાના બાળકોની તેમના પાછલા જન્મને યાદ હોવાના ઘણા કિસ્સાઓ સાભંળ્યા હશે.  જ્યારે બાળકો મોટા થવા લાગે છે, ત્યારે તેમના પાછલા જન્મની યાદ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં બનાસકાઠાની એક બાળકીને તેના પાછલા જન્મનું યાદ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તે છોકરી કડકડાટ હિન્દી બોલે છે. ત્યારે આ બાળકીને તેનો પૂર્વજન્મ કેવી રીતે યાદ છે ચાલો જાણીએ.

1 / 6
તમને જણાવી દઈએ કે પૂર્વજન્મને માત્ર હિંદુ ધર્મમાં જ નહીં પરંતુ અન્ય ઘણા પ્રાચીન ધર્મોમાં પણ માન્યતા આપવામાં આવી છે. વિજ્ઞાનની વાત કરીએ તો વિજ્ઞાન પૂર્વજન્મને પડકાર માને છે. આના પર ઘણું સંશોધન કરવામાં આવી રહ્યું છે, પરંતુ તે હજી પણ ઉકેલવા માટે ખૂબ જટિલ છે. જ્યારે આપણે પાછલા જન્મની વાત કરીએ છીએ ત્યારે આપણા મનમાં એક વિચાર આવે છે કે આપણને આપણો પાછલો જન્મ કેમ યાદ નથી. ચાલો જાણીએ તેના વૈજ્ઞાનિક અને ધાર્મિક પાસાઓ.

2 / 6
વિજ્ઞાનીઓ માને છે કે પાછલા જીવનની વસ્તુઓ યાદ ન રાખવા પાછળનું કારણ એક રસાયણ છે. જેનું નામ ઓક્સીટોસિન છે. આ રસાયણ ગર્ભાવસ્થા દરમિયાન જ માતાના ગર્ભાશયમાંથી નિકળી જાય છે. જો આ રસાયણ માતાના ગર્ભાશયમાં રહી જાય છે તો તેના બાળકને પાછલા જન્મ વિશે બધું યાદ રહી શક છે.

3 / 6
જો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો, આપણા મગજની રચના અને કાર્ય એવી છે કે આપણે આપણી ભૂતકાળની યાદોને હંમેશા યાદ રાખી શકતા નથી. આપણું મગજ એવી રીતે કામ કરે છે કે આપણે નવી વસ્તુઓ યાદ રાખીએ અને જૂની ભૂલી જઈએ છે. આ કારણે મગજ પર બિનજરૂરી યાદોનો બોજ નથી પડતો અને તે યોગ્ય રીતે કામ કરતું રહે છે. ઘણીવાર આપણા જીવનમાં ઘણી ખરાબ ઘટનાઓ બને છે. આપણે તેમને ભૂલીને નવું જીવન શરૂ કરીએ છીએ, પરંતુ જો માનવ મન જૂની વસ્તુઓને ભૂલી શકશે નહીં, તો તેના માટે નવી શરૂઆત કરવી અશક્ય બની જશે. આ કારણથી આપણને આપણા પૂર્વજન્મની વાતો યાદ રહેતી નથી.

4 / 6
જો કોઈ વ્યક્તિને અચાનક યાદ આવે કે તે તેના આગલા જન્મમાં કેવી રીતે મૃત્યુ પામ્યો હતો અથવા તે તેના પાછલા જન્મમાં શું કામ કરતો હતો. તેથી શક્ય છે કે તે આ જન્મમાં પણ તે વસ્તુથી ડરતો રહે છે . દરેક વ્યક્તિ પોતાના દુ:ખ અને પીડામાંથી મુક્તિ મેળવવા માંગે છે. આ પણ એક કારણ છે કે નાના બાળકોને તેમનો પાછલો જન્મ યાદ રહે છે અને જેમ જેમ તેઓ મોટા થાય છે તેમ તેમ ભૂલી જાય છે.

5 / 6
આજે પણ ભારતના સૌથી જૂના જ્ઞાન, સંમોહનનો ઉપયોગ થાય છે. વર્તમાન સમયમાં વ્યક્તિના પાછલા જીવનને યાદ કરાવવા માટે હિપ્નોસિસનો ઉપયોગ શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણા લોકો આજે પણ આ જ્ઞાનનો ઉપયોગ લોકોને તેમના પાછલા જીવનની યાદ અપાવવા માટે કરે છે. તેમ છતાં, તે સંપૂર્ણપણે નિશ્ચિત નથી કે વ્યક્તિએ જે કંઈપણ યાદ કર્યું તે સાચું છે કે નહીં.

6 / 6
Follow Us:
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ

સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ

સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા

ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ

નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત

નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો

Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું

સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે

ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી

ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી

g clip-path="url(#clip0_868_265)">