AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“પ્રો કબડ્ડી લીગ 2023″ની 12 ટીમના ‘કેપ્ટન’ કોણ હશે? જાણો સંપૂર્ણ યાદી

કબડ્ડીમાં 12 ટીમો છે દરેક ટીમમાં અવિશ્વસનીય પ્રતિભાશાળી ખેલાડીઓ છે. પ્રો કબડ્ડીમાં કઈ ટીમે પોતાની ટીમની જવાબદારી કયા પ્લેયરને સોંપવામાં આવી શકે છે એટલે કે 12 અલગ અલગ ટીમનું નેતૃત્વ કોણ કરશે છે અને આ વખતે પ્રો કબડ્ડી 2023 સીઝન માટે તમામ 12 ટીમોના કેપ્ટનની કોણ બની શકે છે ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2023 | 1:02 PM
Share
પ્રો કબડ્ડી 2023નુ બ્યુગુલ વાગી ચૂંક્યું છે. હવે લીગ શરુ થવામાં માત્ર એક અઠવાડીયાનો જ સમય બાકી રહ્યો છે. તમને જણાવી દઈએ કબડ્ડીમાં 12 ટીમો છે દરેક ટીમમાં અવિશ્વસનીય પ્રતિભાશાળી ખેલાડીઓ છે. પ્રો કબડ્ડીમાં કઈ ટીમે પોતાની ટીમની જવાબદારી કયા પ્લેયરને સોંપવામાં આવી શકે છે એટલે કે 12 અલગ અલગ ટીમનું નેતૃત્વ કોણ કરશે છે અને આ વખતે  પ્રો કબડ્ડી 2023 સીઝન માટે તમામ 12 ટીમોના કેપ્ટનની કોણ બની શકે છે ચાલો જાણીએ.

1 / 13
1) બંગાળ વોરિયર્સ - મનિન્દર સિંઘ બંગાળ વોરિયર્સે પ્રો કબડ્ડી 2023ની હરાજીમાં FBM કાર્ડનો ઉપયોગ કરીને તેમના સ્ટાર રાઇડર મનિન્દર સિંઘને ₹2.12 કરોડમાં ફરીથી ખરીદી લીધા હતા.ત્યારે આ સિઝનમાં બંગાળ વોરિયર્સ ટીમની કેપ્ટનશિપ મનિન્દરને સિંઘ કરતા જોવા મળશે

2 / 13
2) બેંગલુરુ બુલ્સ - સૌરભ નંદલ બુલ્સે સિઝન 10માં બેંગ્લુરુ બુલ્સનુ નેતૃત્વ કરી શકે છે જોકે વિકાશ કંડોલાના નામની પણ ચર્ચા છે. પણ સૌરભનો પલડો વધારે ભારે દેખાય રહ્યો છે.  કોર્નર ડિફેન્ડર સૌરભ નંદલ ગત સિઝનમાં બુલ્સનો વાઇસ-કેપ્ટન હતો. કોચ રણધીર સિંહ સેહરાવતે નંદલને કેટલું સમર્થન આપ્યું છે તે જોતાં, તેને કેપ્ટનશિપ આપવામાં આવી શકે છે.

3 / 13
3) દબંગ દિલ્હી કેસી - નવીન કુમાર નવીન કુમારે દબંગ દિલ્હી કેસીને ગત સિઝનમાં પ્લેઓફમાં લીડ કરી હતી. સીઝન આઠની ચેમ્પિયન્સ સફળતાપૂર્વક પોતાના તાજનો બચાવ કરી શક્યો ન હોવા છતાં, ટીમે લીગ તબક્કામાં સારું પ્રદર્શન કર્યું હતુ. પરિણામે, 'નવીન એક્સપ્રેસ' દિલ્હી સ્થિત ફ્રેન્ચાઇઝીનો કેપ્ટન બનાવામાં આવી શકે.

4 / 13
4) ગુજરાત જાયન્ટ્સ - ફઝલ અત્રાચલીને PKL 10ની હરાજીમાં ગુજરાત જાયન્ટ્સે રૂ. 1.6 કરોડમાં ખરીદ્યો હતો. તેણે નવમી સિઝનમાં તેની કપ્તાની હેઠળ પુનેરી પલ્ટનને ફાઇનલમાં પહોંચાડ્યું હતુ. એક કેપ્ટન તરીકે તે સફળ રહ્યો છે એટલું જ નહીં, તેના આગમનથી ગુજરાતના ડિફેન્સને ઘણી મજબૂતી મળશે. PKL 9માં ચંદ્રન રણજીત ગુજરાતને પ્લેઓફમાં પણ લઈ જઈ શક્યો ન હતો, પરંતુ આ વખતે જો અત્રાચલીને કેપ્ટન બનાવવામાં આવે તો તે પોતાની વ્યૂહરચના અને અનુભવથી ટીમનું ભાગ્ય બદલી શકે છે.

5 / 13
5) હરિયાણા સ્ટીલર્સ - ચંદ્રન રણજીત ચંદ્રન રણજીતને પ્રો કબડ્ડી 2023ની હરાજીમાં હરિયાણા સ્ટીલર્સ તરફથી ₹62 લાખમાં ખરીદાયો છે. રણજીત એક અનુભવી PKL પ્લેયર છે, જેણે ભૂતકાળમાં ગુજરાત જાયન્ટ્સનું સુકાન સંભાળ્યું છે. મેનેજમેન્ટે રણજીતને નેતૃત્વની જવાબદારી સોંપી શકે છે ત્યારે તે હરિયાણા ટીમનુ નેતૃત્વ કરતો જોવા મળી શકે છે.

6 / 13
6) યુપી વોરિયર્સ - પ્રદીપ નરવાલ યુપી વોરિયર્સે PKL 9 ટુર્નામેન્ટની મધ્યમાં પરદીપ નરવાલને તેમના કેપ્ટનશિપ સોંપી શકે છે. નરવાલે તેના અનુભવને આગળ લાવ્યા અને વોરિયર્સને પોઈન્ટ ટેબલ પર ટોચના 6માં સ્થાન મેળવવામાં મદદ કરી. વોરિયર્સ ટીમ મેનેજમેન્ટ સંભવતઃ નરવાલને કેપ્ટન તરીકે જાળવી રાખશે તેવી આશા છે તે સાથે રેકોર્ડ તોડનાર ફ્રેંચાઇઝી પ્રો કબડ્ડી 2023માં તેની પ્રથમ PKL ટાઇટલ જીતવા તરફ દોરી જશે.

7 / 13
7) પટના પાઇરેટ્સ – નીરજ કુમાર- પ્રો કબડ્ડી લીગની નવમી સિઝનમાં નીરજ કુમાર ત્રણ વખતની ચેમ્પિયન ટીમ પટના પાયરેટ્સને પ્લેઓફમાં પણ લઈ જઈ શક્યો ન હતો. ટીમ 22 મેચમાંથી માત્ર 8 જ જીતવામાં સફળ રહી હતી. આ સરેરાશ પ્રદર્શન છતાં, પાઇરેટ્સે નીરજ કુમારને જાળવી રાખીને બધાને ચોંકાવી દીધા હતા અને તેમને PKL 10 માટે કેપ્ટન બનાવામાં આવી શકે છે આ વખતે નીરજ માત્ર ટીમના જ નહીં પરંતુ પોતાના વ્યક્તિગત પ્રદર્શનમાં પણ સુધારો કરવા ઈચ્છશે.

8 / 13
8) પુનેરી પલટન – મોહમ્મદરેઝા શાદલુ ઈરાની ડિફેન્ડર ગઈ સિઝનમાં ચર્ચાનો વિષય બન્યો હતો જોકે પુનેરી પલટને તેને રૂ. 2.35 કરોડમાં ખરીદ્યો હતો. પુણેએ આ વખતે ફાઝલ અત્રાચલીને છોડ્યો હતો, શાડલુ અત્યારે PKLમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાંનો એક છે. તેથી આ વખતે પણ પુનેરી પલટન વિદેશી કેપ્ટન તરફ વળે તેવી શક્યતા છે.

9 / 13
9) તમિલ થલાઈવાસ - સાગર રાઠી પવન સેહરાવતની ઈજા બાદ સાગર રાઠીને છેલ્લી PKL સિઝનમાં તમિલ થલાઈવાસનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. પવન હવે ટીમમાં નથી અને રાઠી અકબંધ છે, થલાઈવાસ તેને તેમના કેપ્ટન તરીકે પસંદ કરી શકે છે. થલાઈવાસના નવા કેપ્ટન તરીકે રાઈટ સાઈડ ડિફેન્ડરને પસંદ કરવામાં આવ્યો છે.

10 / 13
10) તેલુગુ ટાઇટન્સ – પવન સેહરાવત તેલુગુ ટાઇટન્સે PKL 2023ની હરાજીમાં પવન સેહરાવતને ઓલઆઉટ કર્યો અને તેને ₹2.605 કરોડની રેકોર્ડ કિંમતે સાઇન કર્યો. સેહરાવતે ભૂતકાળમાં બેંગલુરુ બુલ્સ અને તમિલ થલાઈવાસની કેપ્ટનશીપ કરી છે. તેણે તાજેતરમાં એશિયન ગેમ્સ 2023માં ભારતને સુવર્ણ ચંદ્રક અપાવ્યું હતું અને તે આશ્ચર્યજનક હશે જો ટાઇટન્સ તેને તેમના નવા કેપ્ટન તરીકે નામ ન આપે.

11 / 13
11) U Mumba – ગિરીશ એર્નાક મુંબઈ સ્થિત ફ્રેન્ચાઇઝીએ PKL 2023ની હરાજીમાં ગિરીશ એર્નાક અને મહેન્દ્ર સિંહના રૂપમાં બે અનુભવી ડિફેન્ડર્સને ઉમેર્યા ત્યારે  ગિરીશ આ ટીમનું નેતૃત્વ કરતા જોવા મળી શકે છે.

12 / 13
12) જયપુર પિંક પેન્થર્સ - સુનીલ કુમાર ચેમ્પિયન જયપુર પિંક પેન્થર્સે પણ ડિફેન્ડર સુનિલ કુમારને જાળવી રાખ્યો હતો, જે ગત સિઝનમાં કેપ્ટન હતો. સુનીલ હેઠળ જયપુર ચેમ્પિયન બન્યું તે જોતાં, અભિષેક બચ્ચનની માલિકીની ફ્રેન્ચાઇઝી પ્રો કબડ્ડી 2023 માટે નવા કેપ્ટન પણ સુનીલ કુમાર હશે

13 / 13
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">