Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે કોણ છે શાહરુખ ખાનના દિકરાની રુમર્ડ ગર્લફ્રેન્ડ લેરિસા બોન્સી? તસવીરો જોઈ નહીં હટાવી શકો નજર

શાહરૂખ ખાનની જેમ તેનો પુત્ર આર્યન ખાન પણ હેડલાઇન્સમાં રહે છે. આર્યન ખાન ઈચ્છે તો પણ લાઈમલાઈટથી દૂર રહી શકતો નથી. હાલમાં જ આર્યન ખાનની ડેટિંગ અને લવ લાઈફને લઈને ચર્ચાઓ શરૂ થઈ છે. હવે અમે તમને જણાવીએ કે શાહરૂખનના દિકરાની ડેટિંગની અફવાઓ શરૂ થઈ છે ત્યારે જાણો કોણ છે તે

| Updated on: Apr 07, 2024 | 2:05 PM
શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની લવ લાઈફ આ દિવસોમાં ચર્ચામાં છે. તેનું નામ અભિનેત્રી અને મોડલ લેરિસા બોન્સી સાથે જોડવામાં આવ્યું છે. Reddit પર એક સોશિયલ મીડિયા યુઝરની પોસ્ટ પછી એવી ચર્ચા છે કે આર્યન ખાન અને લેરિસા બોન્સી એકબીજાને ડેટ કરી રહ્યાં છે.

1 / 7
જો કે આની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને ન તો tv9 આ સમાચારની પુષ્ટિ કરે છે, પરંતુ આ રુમર્ડ ગર્લફ્રેન્ડને ખાન પરિવાર સાથે ઘણીવાર ટાઈમ સ્પેન્ટ કરતા જોવામાં આવી છે. તેમજ તે આર્યન સાથે પણ ઘણીવાર જોવા મળી છે અને આર્યને તેને જેકેટ પણ ગિફ્ટ કર્યું છે આ પછી બન્નેના ડેટિંગની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે ચાલો જાણીએ કે કિંગ ખાનના પુત્ર સાથે સંબંધ ધરાવતી લારિસા બોન્સી આખે કોણ છે અને તે શું કરે છે.

2 / 7
લેરિસા બોન્સી એક બ્રાઝિલિયન મોડલ, અને ડાન્સર છે અને તેણે અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમ સાથેના બ્લોકબસ્ટર ગીત "સુબા હોને ના દે" સાથે તેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આ સિવાય તેણે ટાઈગર શ્રોફ અને સૂરજ પંચોલી સાથે કેટલાક મ્યુઝિક વીડિયો આલ્બમ્સ પણ કર્યા છે.

3 / 7
તે માત્ર એક સારી ડાન્સર જ નહીં પરંતુ એક સારી એક્ટર પણ છે. લેરિસા બોન્સીએ ટોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં 'નેક્સ્ટ એની' અને 'થિક્કા' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. તેણે સૈફ અલી ખાનની 'ગો ગોવા ગોન'માં સહાયક અભિનેત્રીની ભૂમિકાથી બોલિવૂડમાં તેની અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી.

4 / 7
ટોની કક્કરથી લઈને ગુરુ રંધાવા સુધીના ગીતોમાં લેરિસા બોન્સીએ પોતાની સુંદરતા વિખેરી છે. લેરિસા ખુબ જ સુંદર છે તેની ફેન ફોલોવિંગ પણ ઘણી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં આર્યન ખાન અને લેરિસા બોન્સીનો એક વીડિયો સામે આવ્યો હતો.

5 / 7
થોડા દિવસો પહેલા Reddit પર આર્યન ખાન લેરિસા બોન્સીનો એક વીડિયો વાયરલ થયા બાદ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છેની માહિતી સામે આવી હતી . સોશિયલ મીડિયા પર એટલે કે આર્યન ઈન્સ્ટાગ્રામ પર લેરિસાના આખા પરિવારને ફોલો કરે છે અને લેરિસા પણ આર્યનના પરિવારને ફોલો કરે છે.

6 / 7
તમને જણાવી દઈએ કે, લારિસા બોનેસી અને તેની માતા હાલમાં મુંબઈ છે. આ દરમિયાન આર્યન ખાને લારિયાની માતાને D'YAVOL X જેકેટ પણ ગિફ્ટ કર્યું હતું. આનાથી તેમની ડેટિંગની અફવાઓને વધુ જોર પકડ્યું. જોકે, tv9 ગુજરાતી આ દાવાઓની પુષ્ટિ કરતું નથી. હાલમાં, આર્યન કે લારિસા બંનેમાંથી કોઈએ ડેટિંગની આ અફવાઓ પર પ્રતિક્રિયા આપી નથી.

7 / 7
Follow Us:
જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન, ક્યાં વરશસે અગન ગોળા

પ્રતિબંધિત કેમિકલ વિદેશમાં નિકાસ કરનાર મહિલા સહીત 2 આરોપી રિમાન્ડ પર

અમરેલી જિલ્લાના ગુંડા તત્વો સામે પોલીસે કસ્યો ગાળિયો, 113ની યાદી તૈયાર

વડાલીમાં ખ્રિસ્તી ધર્મનો પ્રચાર કરનાર 2 લોકો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ

સુરતમાં પ્રથમવાર આરોપીના ઘર પર ફરી વળ્યું ‘દાદા’નું બુલડોઝર

ગુનાહિત પ્રવૃત્તિઓ અટકાવવા બનાસકાંઠા પોલીસ એકશનમાં

કારના ચોરખાનામાંથી મળ્યો 30 લાખની ચાંદીનો જથ્થો, 2 લોકોની અટકાયત

વાઘોડિયામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ

આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
આ 5 રાશિના જાતકોની વિદેશ જવાની તકો બનશે
ગુજરાતીઓને મળશે ગરમીથી આંશિક રાહત ! જાણો તમારા જિલ્લાનું તાપમાન

g clip-path="url(#clip0_868_265)">