AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આઈપીએલમાં ખરાબ શરુઆત કરનારી ટીમનો પૈસાદાર ખેલાડીનો જુઓ ફોટો

IPL 2026ની 19મી મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઈ હતી. ગુજરાતે આ મેચ 7 વિકેટે જીતી લીધી હતી. તો ચાલો ડબલ હેડર મેચમાં પૈસાદાર ખેલાડી કોણ છે. તેના વિશે જાણીએ.

| Updated on: Apr 13, 2026 | 3:26 PM
Share
આઈપીએલમાં રવિવારના રોજ સુપર સંડે મેચમાં ડબલ હેડર મેચ જોવા મળી હતી. એકબાજુ લખનૌ સુપર જાયન્ટસે  ગુજરાત ટાઈટન્સે  હરાવ્યું હતુ. તો બીજી બાજુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું હતુ. તો આપણે ડેબલ હેડર પછી પૈસાદાર ખેલાડી કોણ છે તેના વિશે જાણીએ.

1 / 6
આઈપીએલ 2026માં ખરાબ શરુઆત કરનારી ગુજરાત ટાઈટન્સની ટીમ સતત 2 મેચ જીતી છે. કેપ્ટન શુભમન ગિલ અને સ્ટાર બેટ્સમેન જોસ બટલર શાનદાર ફોર્મમાં જોવા મળ્યા હતા. તો ગુજરાતની ટીમના જીતનો હીરો પ્રસિદ્ધ કૃષ્ણા રહ્યો હતો. જેમણે કુલ 4 વિકેટ લીધી હતી.ગુજરાત ટાઈટન્સની 4 મેચમાં બીજી જીત મળી છે

2 / 6
જોસ બટલરની વાત કરીએ તો તેમણે 37 બોલમાં 60 રનનું યોગદાન આપ્યું હતુ. માર્કરમને 30 રનના નાનકડા સ્કોર પર પ્રસિદ્ધ કૃષ્ણાએ પેવેલિયન પરત કર્યો હતો. આયુષ બદોનીને 9 રન પર રોક્યો હતો. બદોની પછી નિકોલસ પુરનને 19 રન પર આઉટ કર્યો હતો.

3 / 6
તમને જણાવી દઈએ કે, પ્રસિદ્ધ કૃષ્ણા  પર્પલ કેપની રેસમાં ટોચ પર પહોચી ગયો છે. પ્રસિદ્ધ કૃષ્ણાએ કુલ 10 વિેકેટ લીધી છે.પ્રસિદ્ધ કૃષ્ણા IPL 2026માં ગુજરાત ટાઇટન્સ (GT)માંથી રમી રહ્યો છે, જેને ટીમે 9.50 કરોડમાં રિટેન કર્યો હતો. 2025માં 25 વિકેટ લીધા પછી, તેણે 2026 સીઝનમાં પણ પોતાનું શાનદાર ફોર્મ ચાલુ રાખ્યું હતુ,તે હવે GTનો ફાસ્ટ બોલર છે.

4 / 6
ડબલ હેડરની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની શરૂઆત ખૂબ જ સારી રહી. ફિલ સોલ્ટે માત્ર 36 બોલમાં 78 રન બનાવ્યા હતા, જેમાં 6 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) તેને IPL 2025 મેગા ઓક્શનમાં 11.50 કરોડમાં ખરીદ્યો.

5 / 6
IPL 2026ની 20મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) ને 18 રનથી હરાવ્યું.આરસીબીએ સિઝનમાં પોતાની ત્રીજી જીત મેળવી અત્યાર સુધી ફક્ત એક જ મેચ હારી છે. આરસીબીની જીતનો હીરો ફિલ સોલ્ટ રહ્યો હતો.

6 / 6

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત

સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ

છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલી નાંખ્યા, જુઓ વીડિયો

અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?

Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત

Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત

હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો

વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા

રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video

g clip-path="url(#clip0_868_265)">