AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Asha Bhosle Death Reason: કઈ બીમારીના કારણે થયું આશા ભોંસલેનું મૃત્યુ? જાણો તેના લક્ષણો અને ઈલાજ વીશે

ડોકટરોના જણાવ્યા મુજબ, જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી. જોકે બધાએ તેમને બચાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા પણ તે બચી શકયા નહીં.

| Updated on: Apr 13, 2026 | 10:31 AM
Share
જાણીતા બોલિવુડ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે નથી. તેમનું 12 એપ્રિલે 92 વર્ષની વયે અવસાન થયું હતું, તેમણે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમની તબિયત અચાનક બગડવાને કારણે 11 એપ્રિલે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, ભાગ્યની બીજી યોજના હતી. તેમની પૌત્રી, ઝનાઈએ અગાઉ તેમની બીમારી અંગે વિગતો શેર કરી હતી.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

1 / 6
આશાજીને હોસ્પિટલમાં દાખલ કર્યા પછી, તેમની પૌત્રી ઝનાઈએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે: "મારા દાદી, આશા ભોંસલે, ગંભીર થાક અને છાતીમાં ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે." ડોકટરોના જણાવ્યા મુજબ, જ્યારે તેમને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા ત્યારે તેમની હાલત ગંભીર હતી. જોકે બધાએ તેમને બચાવવા માટે શક્ય તેટલા બધા પ્રયાસો કર્યા પણ તે બચી શકયા નહીં. આશા ભોંસલેનું મલ્ટી-ઓર્ગન ફેલ્યોરના કારણે અવસાન થયું છે. હવે આ મલ્ટી-ઓર્ગન ફેલ્યોર શું છે તેના લક્ષણો અને ઈલાજ શું હોઈ શકે છે ચાલો જાણીએ. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

2 / 6
મલ્ટી-ઓર્ગન ફેલ્યોર શું છે? : જ્યારે હૃદય, ફેફસાં, કિડની અથવા લીવર જેવા એક કરતાં વધુ મહત્વપૂર્ણ અંગો અચાનક કામ કરવાનું બંધ કરી દે છે, ત્યારે આ સ્થિતિને મલ્ટી-ઓર્ગન ફેલ્યોર (MOF) કહેવામાં આવે છે. આ એક તબીબી કટોકટી છે જો તાત્કાલિક સારવાર ના આપવામાં આવે તો, જીવ પણ જઈ શકે છે.(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

3 / 6
આ બીમારીના લક્ષણ: તાવ, લો બ્લડ પ્રેશર, શ્વાસ લેવામાં તકલીફ, પેશાબ ઓછો આવવો અથવા પેશાબ આવતો સંપૂર્ણપણે બંધ થઈ જવું, મૂંજારો અથવા બેભાન થવું તેમજ શરીર પીળુ અથવા ભૂરુ પડી જવું અને સામાન્ય શરદી જેવા લક્ષણો દેખાય છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

4 / 6
સારવાર કે ઈલાજ શું છે: આ એક ગંભીર સમસ્યા છે એટલે પ્રાથમિક દ્રષ્ટિએ પહેલા હોસ્પિટલ લઈ જવા જરુરી છે. ત્યાં ICU માં દાખલ થવું અને સતત દેખરેખ હેઠળ રાખી શકે છે. આ સિવાય એન્ટિબાયોટિક્સ અને દવાઓ દ્વારા પણ ઈલાજ થઈ શકે છે. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

5 / 6
આશા ભોંસલેના અવસાન પછી, તેમના પુત્ર, આનંદ ભોંસલેએ મીડિયા સાથે વાત કરતા કહ્યું: "આશા ભોંસલે હવે આ દુનિયામાં નથી. જે ​​ચાહકો તેમને છેલ્લી વાર જોવા માંગે છે તેઓ આવતીકાલે સવારે 11:00 વાગ્યે તેમના નિવાસસ્થાને જઈ શકે છે. આશાના અંતિમ સંસ્કાર સાંજે 4:00 વાગ્યે શિવાજી પાર્ક ખાતે કરવામાં આવશે."(ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 6

શું હતી આશા ભોંસલેની અંતિમ ઈચ્છા? મરતા મરતા બસ કરવું હતુ આ એક કામ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
અમરેલી ચૂંટણીમાં ઝેરી રાજનીતિ! નિવેદને મચાવ્યો ખળભળાટ, કોણ છે ટાર્ગેટ?

Breaking News: વાપીમાં દુર્ઘટના, લિફ્ટના સાફટમાં પટકાતા વૃદ્ધનું મોત

Breaking News : ટ્રકની અડફેટે 7 પદયાત્રીના ઘટના સ્થળે મોત

હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
હવામાન વિભાગનું 48 કલાક ગરમીનું એલર્ટ
તમારી મહત્વાકાંક્ષાઓને કાબૂમાં રાખો, તમે આવકના નવા સ્ત્રોત શોધી શકશો

વટવામાં તલવારો સાથે લુખ્ખાઓનો આતંક, પોલીસે 4 ને ઝડપી પાડ્યા

રાજકોટના વેજા ગામમાં મચ્છરોના ત્રાસથી યુવાનોના લગ્ન નથી થઈ રહ્યા-Video

મોડાસા: પાવન સિટીમાં ચૂંટણી બહિષ્કાર, 3 હજાર લોકોએ નોંધાવ્યો વિરોધ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં આંતરિક ડખો

અમદાવાદ: વસ્ત્રાલમાં 'નો રોડ, નો વોટ', નેતાઓ માટે એન્ટ્રી બંધ

g clip-path="url(#clip0_868_265)">