AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભલભલાનો પરસેવો છૂટી જશે… ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ રસ્તો બંધ થયો, તો સપને પણ નહીં વિચાર્યું હોય તેવું થશે

વિશ્વના અર્થતંત્રની જીવાદોરી ગણાતો આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો રસ્તો જો અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે રોકાઈ જાય, તો માત્ર તેલ જ નહીં ખાવા-પીવાની ચીજવસ્તુઓ માટે પણ હાહાકાર મચી જશે. મોંઘવારી એવી રીતે વધશે કે, સામાન્ય માણસનું બજેટ પળભરમાં વેરવિખેર થઈ જશે.

| Updated on: Apr 13, 2026 | 3:48 PM
Share
હોર્મુઝની સામુદ્રધુની (Strait of Hormuz) પર્શિયન ગલ્ફ અને ઓમાનના અખાત વચ્ચેનો એક સાંકડો દરિયાઈ માર્ગ છે. આ જળમાર્ગની પહોળાઈ અંદાજિત 33 કિલોમીટર છે. વિશ્વમાં તેલનો મોટો હિસ્સો આ માર્ગેથી પસાર થાય છે. દરરોજ લગભગ 20 મિલિયન બેરલ કાચું તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદન અહીંથી નીકળે છે. આ વિશ્વના કુલ તેલનો લગભગ 20% અને દરિયાઈ તેલ વેપારનો 25% હિસ્સો છે. કતારથી વિશ્વનો મોટો LNG હિસ્સો પણ આ જ રસ્તેથી જાય છે. એવામાં જો અમેરિકા-ઈરાન યુદ્ધના કારણે આ રસ્તો બંધ થાય છે, તો સમગ્ર વિશ્વમાં હાહાકાર મચી શકે છે.

1 / 6
તેલનો પુરવઠો 20% ઓછો થઈ જશે, જેના કારણે તેલની કિંમતો 30-50% કે તેથી વધુ વધી શકે છે. કાચા તેલના કારણે પેટ્રોલ, ડીઝલ, LPG, કેરોસીન બધું જ મોંઘું થઈ જશે. ભારત જેવા દેશોમાં પેટ્રોલ 150-200 રૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી શકે છે.

2 / 6
તેલ મોંઘું થવાથી ટ્રાન્સપોર્ટ, ખાવા-પીવાની ચીજવસ્તુઓથી લઈને વીજળી સુધી બધું જ મોંઘું થઈ શકે છે, જેના કારણે સ્ટેગફ્લેશન (મોંઘવારી + આર્થિક મંદી) ની આશંકા વધી શકે છે. આના કારણે ચીન, ભારત, જાપાન, કોરિયા જેવા દેશો પર સૌથી વધુ અસર પડશે, કારણ કે ત્યાં 70-80% તેલ આ જ માર્ગેથી આવે છે.

3 / 6
તેલ અને ગેસમાંથી બનતા ફર્ટિલાઇઝર મોંઘા થશે. ખેતીનો ખર્ચ વધશે અને પાક ઓછો થશે. વિશ્વમાં ખોરાકની કિંમતો 3% કે તેથી વધુ વધી શકે છે. ગરીબ દેશોમાં ભૂખમરાનો ખતરો વધશે. પ્લાસ્ટિક અને કેમિકલ્સનો સપ્લાય પણ અટકશે, જે ખેતી અને પેકેજિંગમાં વપરાય છે.

4 / 6
માત્ર તેલ જ નહીં LNG, કેમિકલ્સ અને બીજા સામાનના સપ્લાય પર પણ તેની અસર જોવા મળશે. ત્યારબાદ શિપિંગ કંપનીઓ રૂટ બદલશે અને તેનાથી સામાન પહોંચવામાં વિલંબ થશે, જેના કારણે મોટી સંખ્યામાં કારખાનાઓ બંધ થઈ જશે અને બેરોજગારી વધશે.

5 / 6
તેલ અને ઊર્જા બજારમાં ઉથલપાથલની અસર વિશ્વના શેરબજાર પર પણ પડે છે. રોકાણકારો ડરના કારણે શેર વેચી શકે છે, જેનાથી બજારમાં ઘટાડો અને અસ્થિરતા વધી શકે છે.

6 / 6

હવે એક પણ ભૂલ વગર ભરાશે ‘રિટર્ન’ ! આવી ગયો છે ઇન્કમ ટેક્સનો ‘જાદુઈ સાથી’, જે તમારી દરેક મુશ્કેલી મિનિટોમાં ઉકેલશે

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું

તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો

સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

g clip-path="url(#clip0_868_265)">