AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુબ ઈમોશનલ છે RCBના ખેલાડીનો સ્ટ્રગલ સ્ટોરી, જુઓ પરિવારમાં કોણ કોણ છે

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં જન્મેલા સ્વપ્નિલ સિંહની ક્રિકેટ કારકિર્દી બરોડામાં ખીલી છે.રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ઓલરાઉન્ડર સ્વપ્નિલ સિંહનો પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

| Updated on: Apr 14, 2026 | 6:50 AM
Share
સ્વપ્નિલ સિંહ એક ડાબા હાથનો સ્પિનર ​​અને જમણા હાથનો બેટ્સમેન છે જે ઉત્તર પ્રદેશના રાયબરેલીનો રહેવાસી છે.સ્વપ્નિલ સિંહ આઈપીએલમાં કુલ 14 મેચ રમી છે.

1 / 11
સ્વપ્નિલ સિંહનો પરિવાર જુઓ

સ્વપ્નિલ સિંહનો પરિવાર જુઓ

2 / 11
સ્વપ્નિલના માતા-પિતા જ્યોતનીલ સિંહ અને રાજેશ્વરી સિંહ જે મૂળ લખનૌના છે, તેમણે તેમના પુત્રના ક્રિકેટ કારકિર્દી માટે 2001માં બરોડામાં સ્થાયી થવાનું નક્કી કર્યું હતુ.

3 / 11
સ્વપ્નિલ કમલેશ સિંહનો જન્મ 22 જાન્યુઆરી 1991 રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે જે ત્રિપુરા અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમે છે. તે એક બોલર છે જે જમણા હાથે બેટિંગ કરે છે અને ડાબા હાથે ધીમી બોલિંગ કરે છે.

4 / 11
તેણે 2006માં 14 વર્ષની ઉંમરે બરોડા માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યૂ કર્યું હતું અને 2008માં મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો સભ્ય હતો. 2014-15 સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સૌરાષ્ટ્ર સામેની મેચમાં, તેણે ચાર ઓવરમાં 19 રન આપીને છ વિકેટ લીધી હતી.

5 / 11
તેમણે બરોડા માટે 50 થી વધુ ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી અને બાદમાં ઉત્તરાખંડનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તો આજે આપણે સ્વપ્નિલ સિંહની પર્સનલ લાઈફ વિશે વાત કરીશું.

6 / 11
તે 2017-18 રણજી ટ્રોફીમાં બરોડા માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો, જેમાં તેણે છ મેચમાં 565 રન બનાવ્યા હતા. જુલાઈ 2018માં, તેને 2018-19 દુલીપ ટ્રોફી માટે ઇન્ડિયા બ્લુ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

7 / 11
2016ની IPL ઓક્શનમાં કિંગ્સ ઇલેવન પંજાબ દ્વારા તેને 10 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો અને સિઝન દરમિયાન તેણે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ડેબ્યૂ કર્યું હતું. તે 2023માં લખનૌ સુપર જાયન્ટ્સ માટે અને 2024 માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમ્યો હતો.

8 / 11
 અત્યાર સુધી સ્વપ્નિલ સિંહ આઈપીએલમાં કુલ 14 મેચ રમી છે. જેમાં 51 રન બનાવ્યા છે.આરસીબી તરફથી રમતા સ્વપ્નિલ સિંહે માત્ર પાવરપ્લેમાં વિકેટો જ નહીં, પરંતુ નીચે ક્રમે બેટિંગમાં પણ યોગદાન આપ્યું છે.

9 / 11
 જ્યારે તેને RCB ખરીદ્યો ન હતો ત્યારે તેનો આખો પરિવાર કેટલો ભાવુક હતો તે તેણે શેર કર્યું હતુ.

10 / 11
સ્વપ્નીલે કહ્યું, "કોઈ સમજી શકતું નથી કે, અમારી સફર કેટલી ભાવનાત્મક રહી છે." તેણે પોતાની પ્રભાવશાળી બોલિંગથી IPL 2024 માં RCB ને પ્લેઓફમાં પહોંચાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે

મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video

ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો

બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો

ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ

રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ

સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ

છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video

તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા

g clip-path="url(#clip0_868_265)">