AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આશા ભોંસલે કરોડોની સંપત્તિ છોડી ગયા, જાણો કોણ બની શકે છે તેમની સંપત્તિનો વારસદાર

ભારતીય સંગીત ઈન્ડસ્ટ્રીને 12 ઓગસ્ટના રોજ એક મોટો ઝટકો લાગ્યો છે. ફેમસ સિંગર આશા ભોંસલેનું 92 વર્ષની ઉંમરે નિધન થયું છે. આશા ભોંસલેના પહેલા લગ્નથી 3 બાળકો હતા. તો આશા ભોંસલેની કરોડોની સંપત્તિનો માલિક કોણ છે. જાણો

| Updated on: Apr 13, 2026 | 4:53 PM
Share
આશા ભોંસલેને તબિયત લથડતા તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં ચેસ્ટ ઈન્ફેક્શનના કારણે તેનું મૃત્યું થયું હતુ. આશા ભોંસલેના અંતિમ સંસ્કાર આજે એટલે કે, 13 એપ્રિલના રોજ કરવામાં આવ્યા છે.

1 / 7
 દશકો સુધી પોતાના અવાજથી લાખો ચાહકોના દિલ જીતનારી આશા ભોંસલે હિન્દી સહિત અંદાજે 20 ભાષામાં હજારો ગીત ગાયા છે. એક રિપોર્ટ મુજબ તેની કુલ સંપત્તિ 200 થી 250 કરોડ રુપિયા છે. તેનું મ્યુઝિક કરિયર,લાઈવ કોન્સર્ટ્સ, ઈન્ટરનેશલ ટુર તેમજ ગીતથી મળનારી રોયલ્ટી તેની કમાણીનો મોટો સ્ત્રોત હતો.

2 / 7
સિંગિંગ સિવાય તેમણે બિઝનેસમાં પણ સફળતા મેળવી હતી. તેની રેસ્ટોરન્ટ દેશ વિદેશમાં ફેમસ છે. મુંબઈ અને પુણેમાં તેની અનેક લક્ઝરી પ્રોપર્ટી તેમજ મોંઘી કાર અને લક્ઝરી લાઈફ સ્ટાઈલ જીવન હતુ.

3 / 7
આશા ભોંસલેની પર્સનલ લાઈફ ખુબ ચર્ચામાં રહી છે. તેના પહેલા લગ્ન ગણપત રાવ સાથે થયા હતા. તેને 3 બાળકો હતા. વર્ષા, હેમંત અને આનંદ, આ સંબંધ લાંબો સમય સુધી ટક્યો ન હતો.

4 / 7
ત્યારબાદ તેમણે 1980માં દિગ્ગજ સંગીતકાર આરડી બર્મન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ આ લગ્નથી તેને કોઈ બાળક ન હતુ. 2012માં તેની દીકરી વર્ષા ભોંસલે આત્મહત્યા કરી હતી. તેમજ તેના દીકરા હેમંત ભોંસલેનું 2015માં કેન્સરના કારણે નિધન થયું હતુ.

5 / 7
તેનો એક માત્ર દીકરો આનંદ ભોંસલે જીવિતછે. તે એક બિઝનેસમેન છે. તેને આશા ભોંસલેની સંપત્તિનો વારસદાર કહેવામાં આવી રહ્યો છે. મુંબઈ,પુણેમાં તેના અનેક લક્ઝરી બંગલો અને એપોર્ટમેન્ટ છે. (All photo : PTI)

6 / 7
આશા ભોંસલે પોતાના મ્યુઝિક કરિયરમાં અનેક આઈકોનિક ગીત ગાયા છે. તેના ગીતનો અવાજ આજે પણ ચાહકો પસંદ કરે છે. આશા ભોંસલે તેના શાનદાર ગીતો માટે અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવી ચૂક્યા છે.

7 / 7

Asha Bhosle Family Tree : અડધા ગુજરાતી એવા આશા ભોંસલેનુ ટુંકી માંદગીથી નિધન, જાણો તેમના પરિવારમાં કોણ કોણ છે ? અહી ક્લિક કરો

Follow Us
સુરતમાં સસ્તું સોનું આપવાના નામે નકલી નોટના કૌભાંડનો પર્દાફાશ-Video

શેરબજારના નામે છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ, જુઓ વીડિયો

Breaking News: અમરેલીમાં પ્રેમ પ્રકરણને લઈ હાઇવે પર ખૂની કાંડ

SBI બેંકમાં લૂંટ બાદ સ્ટાફનુ હડતાળનું એલાન, સુરક્ષા મુદ્દે ઊઠ્યા સવાલો

AMCની ચૂંટણીમાં જીતેલા ઉમેદવારનું બોગસ LC કૌંભાડ ઝડપાયું

Breaking News : દાહોદમાં વહેલી સવારથી અનેક વિસ્તારોમાં થયુ માવઠું

તણાવની આદત સ્વાસ્થ્યને બગાડી શકે છે, વધારે પૈસા ખર્ચવાનું ટાળો

સંસ્કારી નગરી વડોદરામાંથી... ફરી સામે આવ્યો શરમજનક ઘટનાક્રમ

'જય શ્રી રામ' બોલવા પર પશ્ચિમ બંગાળમાં તોડફોડ-બાબલ, જુઓ વીડિયો

સામાજિક મેળાવડામાં હાજરી આપો, શાંત અને તણાવમુક્ત રહેવાનો પ્રયાસ કરો

g clip-path="url(#clip0_868_265)">