Western Railway : વાપી-દાનાપુર-ભેસ્તાન વચ્ચે શરુ થઈ છે સ્પેશિયલ ટ્રેન, દાહોદ, રતલામ, નાગદા-ઉજ્જૈન સ્ટેશનો પર કરશે સ્ટોપ

Western Railway : આ ટ્રેન બંને દિશાઓમાં ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હીરદારામ નગર, બીના, દમોહ, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશન પર રોકાશે.

| Updated on: Jun 13, 2024 | 12:26 PM
Surat-Udhna train : તારીખ 11 જૂન 2024થી મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ વાપી-દાનાપુર-ભેસ્તાન વચ્ચે વિશેષ ભાડા પર વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

1 / 5
ટ્રેન નંબર 09063 વાપી-દાનાપુર સ્પેશિયલ 14 જૂનથી 13 જુલાઈ, 2024 દરમિયાન દર મંગળવાર, શુક્રવાર અને શનિવારે 22.00 કલાકે વાપીથી ઉપડશે અને દાહોદ (03.48/03.50), રતલામ (05.35/05.45), નાગદા (06.30/06.30) પહોંચશે. તેમજ ઉજ્જૈન (07.40/07.45) થઈને ટ્રેન પ્રસ્થાનના ત્રીજા દિવસે 08.00 કલાકે દાનાપુર પહોંચશે.

2 / 5
એ જ રીતે ટ્રેન નંબર 09064 દાનાપુર-ભેસ્તાન સ્પેશિયલ, 16 જૂનથી 15 જુલાઈ, 2024 સુધી દર ગુરુવાર, રવિવાર અને સોમવારે દાનાપુરથી 11.00 કલાકે ઉપડશે અને ઉજ્જૈન (12.15/12.20), નાગદા (14.10/14.12) અને રતલામ(15.15/15.25)- દાહોદ(16.45/16.47) અને મૂળ સ્ટેશનથી પ્રસ્થાનના બીજા દિવસે 23.30 કલાકે ભેસ્તાન પહોંચશે.

3 / 5
આ ટ્રેન બંને દિશાઓમાં ઉધના, કીમ, ભરૂચ, વડોદરા, ગોધરા, દાહોદ, રતલામ, નાગદા, ઉજ્જૈન, સંત હીરદારામ નગર, બીના, દમોહ, કટની, મૈહર, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિવકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, બક્સર અને આરા સ્ટેશન પર રોકાશે. ટ્રેન નંબર 09063 વલસાડ, નવસારી અને ભેસ્તાન સ્ટેશન પર વધારાના સ્ટોપેજ હશે.

4 / 5
આ ટ્રેનમાં સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. ટ્રેન નંબર 09063 માટે બુકિંગ 12 જૂન 2024થી તમામ PRS કાઉન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર ખુલશે. સ્ટોપેજ અને ફોર્મેશનના સમય વિશે વિગતવાર માહિતી માટે મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
GCAS પોર્ટલની ખામીને કારણે કોલેજમાં ભરાઈ માત્ર 15 ટકા બેઠકો

મોડાસામાં માર્ગો પર પાણી ભરાઈ રહેવાને લઈ સ્થાનિકો પરેશાન, જુઓ

પ્રાંતિજના સાદોલીયા નજીક ડમ્પરે બાઈકને અડફેટે લીધું, યુવકનું મોત, જુઓ

ઉપલેટાના તણસવામાં કોલેરા 5 બાળકને ભરખી ગયો

રાજકોટના હીરાસર એરપોર્ટ પર પેસેન્જર પેસેજમાં આવેલી કેનોપી તૂટી

કમળો અને ટાઈફોઈડના કેસમાં નોંધપાત્ર વધારો

ગેરકાયદે એલોપેથિક દવા વેચનાર વ્યક્તિ ઝડપાયો

શું વારંવાર તમારા ફોનમાં સ્ટોરેજ ફુલ થઈ જાય છે? તો ફોલો કરો આ ટ્રિક

ખુલ્લી ગટરમાં ગરકી ગયેલી 4 વર્ષીય બાળકીનો 20 કલાક બાદ મૃતદેહ મળ્યો

જનતાના માથે મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં થયો ભડકો- Video

g clip-path="url(#clip0_868_265)">