AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Second Hand હેલિકોપ્ટર લેવા માગો છો ? જાણો ક્યાં અને કેટલી કિંમતમાં મળે છે

ભારતમાં ઉપયોગમાં લેવાઈ ગયેલા સેકેન્ડ હેન્ડ હેલિકોપ્ટરની કિંમત મેક, મોડલ, ઉંમર અને સ્થિતિ જેવા પરિબળોના આધારે નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. ભારતીય રૂપિયામાં અહીં અમે તમને અંદાજ જણાવી રહ્યા છે કે જે તે હેલિકોપ્ટરની કિંમત શું હોઈ શકે છે.

| Updated on: Oct 05, 2024 | 2:05 PM
Share
તમે ઘણી વખત આકાશમાં હેલિકોપ્ટરને ઉડતું જોયું હશે. રાજકારણીઓ કે વીવીઆઈપી લોકો વારંવાર હેલિકોપ્ટર દ્વારા મુલાકાત લેતા હોય છે. હેલિકોપ્ટરમાં બેસીને ક્યાંક ફરવા જવાના સપના ઘણા લોકો જોતા હશે. જો કે, આ પર મુસાફરી કરવી દરેકની પહોંચમાં નથી, કારણ કે આ માટે તમારી પાસે ઘણા પૈસા હોવા જરૂરી છે. એક હેલીકોપ્ટરની કિંમત કરોડોમાં હોય છે પણ શું તમે જાણો છો કે સેકેન્ડ હેન્ડ હેલિકોપ્ટર પણ મળે છે જેને તમે જેતે સાઈટ પર જોઈ ચેક કરી ખરીદી શકો છો. જેથી તમારે કરોડો રુપિયા ખર્ચવા ના પડે ત્યારે ચાલો જાણીએ સેકેન્ડ હેન્ડ હેલિકોપ્ટરની કિંમત ભારતમાં કેટલી છે.

1 / 6
ભારતમાં ઉપયોગમાં લેવાઈ ગયેલા સેકેન્ડ હેન્ડ હેલિકોપ્ટરની કિંમત મેક, મોડલ, ઉંમર અને સ્થિતિ જેવા પરિબળોના આધારે નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. ભારતીય રૂપિયામાં અહીં અમે તમને અંદાજ જણાવી રહ્યા છે કે જે તે હેલિકોપ્ટરની કિંમત શું હોઈ શકે છે.

ભારતમાં ઉપયોગમાં લેવાઈ ગયેલા સેકેન્ડ હેન્ડ હેલિકોપ્ટરની કિંમત મેક, મોડલ, ઉંમર અને સ્થિતિ જેવા પરિબળોના આધારે નોંધપાત્ર રીતે બદલાઈ શકે છે. ભારતીય રૂપિયામાં અહીં અમે તમને અંદાજ જણાવી રહ્યા છે કે જે તે હેલિકોપ્ટરની કિંમત શું હોઈ શકે છે.

2 / 6
Light Helicopters એટલેકે નાના હેલીકોપ્ટરની ₹75 લાખથી ₹4 કરોડ રુપિયા છે. આ હેલીકોપ્ટરને તમે વેબસાઈટ પર જઈ ચેક કરીને તેના માટે એપ્લાય કરી શકો છો.

3 / 6
Intermediate Helicopters એટલે મધ્યમ કદના હેલીકોપ્ટરની કિંમત 4 કરોડથી લઈને 12 કરોડ રુપિયા છે.

4 / 6
Heavy Helicoptersની કિંમત ભારતમાં 12 કરોડથી લઈને 40 કરોડ સુધી હોઈ શકે છે.

5 / 6
ભારતમાં ઘણા સ્રોતોથી તમે સેકેન્ડ હેન્ડ હેલિકોપ્ટર ખરીદી શકો છો. જેમ કે એવિએશન બ્રોકર્સ, ઓનલાઈન માર્કેટપ્લેસ, એવિએશન ઓક્શન, એરક્રાફ્ટ મેન્યુફેક્ચરર્સ, એરપોર્ટ અને એફબીઓ (ફિક્સ્ડ બેઝ ઓપરેટર્સ) પરથી આસાનીથી તમે એપ્લાય કરી શકો છો અને માહિતી મેળવી શકો છો. (ફોટો ક્રેડિટ-સોશિયલ મીડિયા)

6 / 6
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા

ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

g clip-path="url(#clip0_868_265)">