‘વિરુષ્કા’ના ઘરે દીકરીનો જન્મ, સોશિયલ મીડિયા પર ફેન્સે Memes બનાવીને પાઠવી શુભેચ્છાઓ

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પિતા બની ગયા છે. કોહલીની પત્ની અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્માએ (Anushka Sharma) દીકરીને જન્મ આપ્યો છે. અને ટ્વિટર પર શરુ થઇ ગયા મિમ્સ. જુઓ થોડા વાયરલ મિમ્સ.

  • tv9 webdesk37
  • Published On - 18:07 PM, 11 Jan 2021
1/6
એક ફેને તો બાહુબલીની સ્ટાઈલમાં કહી દીધું ઉત્સવની તૈયારી કરો
2/6
Virushka Baby Girl memes
કોઈએ બેબી વિરુષ્કાના કરિયરની ચિંતા વિશે બનાવ્યું મિમ
3/6
Virushka Baby Girl memes
કોઈએ મિર્ઝાપૂરના મુન્ના ભૈયાની સ્ટાઈલમાં કહ્યું મીઠાઈ બાટ દીજિયે
4/6
Virushka Baby Girl memes
એક યુઝરે તો તૈમુરના સ્ટારડમ પર મિમ બનાવી દીધો
5/6
Virushka Baby Girl memes
સમાચાર સાથે ટ્વીટર પર આવેલી પોસ્ટની ભરમાર પર કોઈએ મજાક કરી
6/6
Virushka Baby Girl memes
એક ફેને તો કહ્યું બહુ રાહ જોવડાવી