AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિરાટ કોહલી, અદાણી, અંબાણી અને કંગના સહિત 7000 લોકો, રામ લલ્લાના પ્રાણ-પ્રતિષ્ઠામાં આવશે આ VVIP, જુઓ લિસ્ટ

અયોધ્યામાં બની રહેલા શ્રી રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ માટે 7000 લોકોને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે. શ્રી રામ મંદિરમાં આવનારા તમામ VVIPની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવશે. દરેકની એન્ટ્રી બારકોડ પાસ દ્વારા થશે.

Nancy Nayak
| Edited By: | Updated on: Dec 29, 2023 | 3:11 PM
Share
આ લિસ્ટમાં પીએમ નરેન્દ્ર મોદી, સીએમ યોગી આદિત્યનાથ, આરએસએસ ચીફ મોહન ભાગવત સહિત 3 હજાર વીવીઆઈપીના નામ છે.

1 / 6
અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને સમગ્ર દેશમાં ભારે ઉત્સાહ છે. આ કાર્યક્રમમાં દેશની અનેક મોટી હસ્તીઓ ભાગ લેશે. ક્રિકેટ જગતના ઘણા મોટા સિતારાઓને પણ પ્રાણ પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.

2 / 6
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે સિનેમા જગતમાંથી કંગના રનૌત, એક્ટર અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર અને સિંગર આશા ભોંસલેને આમંત્રણ આપ્યું છે.

3 / 6
આ સાથે દેશના પ્રમુખ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી અને રતન ટાટાને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. આ સિવાય મીડિયાના લોકોને પણ બોલાવવામાં આવ્યા છે.

4 / 6
શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે પ્રાણ-પ્રતિષ્ઠા માટે 50 દેશોમાંથી એક-એક પ્રતિનિધિને બોલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

5 / 6
ચંપત રાયે કહ્યું કે 50 કારસેવક પરિવારના સભ્યોને પણ બોલાવવામાં આવ્યા છે. જેમને આંદોલન દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો.

6 / 6
g clip-path="url(#clip0_868_265)">