શું તમે Vegetarian છો અને Protein સોર્સ અંગે ચિંતિત છો ? તો જાણી લો શાકાહરી લોકો માટે પ્રોટીનના સ્ત્રોતા વિશે

આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીન શરીર માટે કેટલું મહત્વનું છે. શાકાહારીઓએ તેનું સેવન કરતા પહેલા ઘણું વિચારવું પડે છે. શાકાહારી લોકો આ ખોરાકમાંથી પ્રોટીનની ઉણપને દૂર કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2023 | 7:20 PM
આપણે બધા જાણીએ છીએ કે પ્રોટીન શરીર માટે કેટલું મહત્વનું છે. શાકાહારીઓએ તેનું સેવન કરતા પહેલા ઘણું વિચારવું પડે છે. શાકાહારીઓ આ ખોરાકમાંથી પ્રોટીનની ઉણપને દૂર કરી શકે છે.

1 / 5
દાળ: સામાન્ય રીતે, ભારતમાં દરેક ઘરમાં દાળ ચોક્કસપણે ખાવામાં આવે છે. જો કે, જે લોકો માંસ અને માછલીથી અંતર રાખે છે, તેઓએ ચોક્કસપણે દાળનું સેવન કરવું જોઈએ. આ પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત છે.

2 / 5
ડેરી ઉત્પાદનો: દહીંથી લઈને અન્ય ડેરી ઉત્પાદનો પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. શિયાળામાં બપોરે દહીં ખાઈ શકાય છે, છાસ કે લસ્સી પણ સારો ઓપ્શન છે.

3 / 5
કઠોળ: પ્રોટીનના સેવન માટે, શાકાહારી લોકો આહારમાં રાજમા,કાળા ચણા જેવા કઠોળનો સમાવેશ કરી શકે છે. તેનું શાક બનાવામાં આવે તો તે સ્વાદિષ્ટ પણ લાગે છે અને પ્રોટીનનો શ્રેષ્ઠ સ્ત્રોત હોવાને કારણે તે સ્વસ્થ્ય માટે પણ લાભદાયક.

4 / 5
નટ્સ અને સિડ્સ : જો તમે વજન ઓછું કરી રહ્યા છો, તો તમારા માટે પ્રોટીનની માત્રામાં સુધારો કરવો ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમે કાજુ, બદામ, કિસમિસને લિમિટમાં ખાઈ શકો છો. આ સિવાય ચિયા સીડ્સ જેવા બીજનું સેવન પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5 / 5
Follow Us:
જેતપુર ડાઇંગ પ્રોજેક્ટ: 3 લાખથી વધુ માછીમારો રસ્તા પર ઉતરી કરશે વિરોધ

ડીપ સી પાઈપલાઈન પ્રોજેક્ટનો પોરબંદરના માછીમારોમાં સૌથી વધુ વિરોધ

"નિવૃતિ પહેલા ડ્રીમ પ્રોજેક્ટ ધારાવીને પૂર્ણ કરવા માગુ છુ"
ભરૂચના દહેજની GFL કંપનીમાં ગેસ લીકેજથી આગ લાગતા 4ના મોત

આ 5 રાશિના જાતકોની આજે કિસ્મત ચમકશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

આજનું હવામાન : ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધશે

આ 6 રાશિના જાતકોને નોકરીમાં લાભ થશે, જાણો અન્ય રાશિના જાતકોનો દિવસ

CIDની પરવા કર્યા વિના રાજકીય નેતાના સગાના ફાર્મહાઉસમાં મોજ કરતો હતો BZ

ગુજરાતમાં હજુ બે દિવસ તોફાની પવન સાથે રહેશે માવઠાંની સંભાવના

રાધનપુરના નાનાપુરા ગામે 2 જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત

g clip-path="url(#clip0_868_265)">