ગુજરાત પોલીસનું 2 DySP એ વધાર્યુ ગૌરવ, ગોલ્ડ મેડલ જીત્યા, જુઓ

ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસના બે DySP એ ગૌરવ રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. બંને પોલીસ અધિકારીઓએ હૈદરાબાદમાં રમાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ગત સિઝનની ચેમ્પિયન ટીમને બંને અધિકારીઓએ પછાડીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.

| Updated on: Mar 23, 2024 | 7:08 PM
ગુજરાત પોલીસના બે અધિકારીઓએ રાજ્યના પોલીસ દળનું ગૌરવ વધાર્યુ છે. બંને પોલીસ અધિકારીઓ હૈદરાબાદમાં રમાયેલી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બંને પોલીસ અધિકારીઓ ગુજરાત પોલીસ દળમાં નાયબ પોલીસ અધિક્ષક તરીકે ફરજ બજાવે છે.

1 / 5
આણંદના ખંભાત ડિવિઝનના DySP એસબી કુંપાવત અને અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે ફરજ બજાવતા DySP જેએમ યાદવે બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

2 / 5
બંને DySP હૈદરાબાદ ખાતે રમાયેલી ટૂર્નામેન્ટમાં હિસ્સો લેવા માટ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગત સિઝનમાં ચેમ્પિયન ટીમને હાર આપી હતી. CrPF ની ટીમ ગત સિઝનમાં વિજેતા બની હતી.જેમની સામે DySP કુંપાવત અને યાદવે જીત મેળવી હતી.

3 / 5
દેશમાંથી કુલ 29 ટીમો પૈકી અલગ અલગ રાજ્યો તથા પેરામિલિટરી ફોર્સના DGP થી લઈને કોન્સ્ટેબલ દરજ્જાના પોલીસ અધિકારીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લીધેલો.જેમાં ગુજરાત પોલીસ ટીમના પુરુષ ટીમથી 45 plus કેટેગરીમાં બંને અધિકારીઓએ હિસ્સો લઇ જીત મેળવી ગૌરવ વધાર્યુ હતુ.

4 / 5
DySP એસબી કુંપાવત અને DySP જેએમ યાદવે ગોલ્ડ મેડલ જીતવાને લઈ બંને પોલીસ અધિકારીઓને ગુજરાત પોલીસનું ગૌરવ વધારવાને લઈ શુભેચ્છાઓ પાઠવવામા આવી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">