Travel Tips : ઓછા બજેટમાં વેકેશનનો આનંદ માણવા માગો છો તો, હરિયાણાના આ સ્થળોની મુલાકાત લો

જો તમે હરિયાણાની રાજધાની ચંદીગઢમાં જઈ રહ્યા છો તો તમારે એકવાર હરિયાણાની મુલાકાત લેવી જરુરી છે. ત્રણથી ચાર દિવસની ટ્રીપ પ્લાન કરીને તમે અહીં અનેક સ્થળોની મુલાકાત લઈ શકો છો.

| Updated on: Oct 08, 2024 | 12:11 PM
 જો તમે હરિયાણાની ઓળખ માત્ર તેની બોલીથી ફેમસ માનો છો તો આ વાત સાવ ખોટી છે, તેમજ હરિયાણા માત્ર રમતક્ષેત્રે અવ્વલ નથી પરંતુ આ શહેરમાં અનેક સુંદર પ્રવાસન સ્થળો પણ આવેલા છે. આજે અમે તમને હરિયાણાના એ સુંદર સ્થળ વિશે જણાવીશું, જે ફરવા માટે સુંદર છે.

1 / 4
હરિયાણામાં તમે કુરુક્ષેત્ર ફરવાનો પ્લાન બનાવી શકો છે. આ એક ધાર્મિક સ્થળ છે. જ્યાં મહાભારતનું યુદ્ધ થયું હતુ. આ એ સ્થળ છે જ્યાં શ્રીકૃષ્ણએ અર્જુનને ગીતાનું જ્ઞાન આપ્યું હતુ. કુરુક્ષેત્રની ઐતિહાસિક  અને ધાર્મિક બંન્નેની દર્ષ્ટિએ ખુબ મહત્વ છે. અહિ મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત માટે આવે છે. તમે અહિ બિરલા મંદિર, શ્રીકૃષ્ણ મ્યુઝિયમ અને હરિયામા મ્યુઝિયમની મુલાકાત લઈ શકો છો.

2 / 4
જો તમે રાઈડિંગ માટે જઈ રહ્યા છો. તો આ સ્થળ ચંદીગઢથી માત્ર 57 કિલોમીટર દુર છે. જે રોડ ટ્રિપ માટે બેસ્ટ છે.અહિ પહોંચવા માટે વધારે સમય લાગતો નથી. તમે એક દિવસ ફરી પરત આવી શકો છો. અહિ તમને શાંત રમણીય નજારો જોવા મળશે. જો તમે હરિયાણા જઈ રહ્યા છો તો કસૌલીની મુલાકાત જરુર લેજો. હરિયાણાની સંસ્કૃતિની સાથે, હરિયાણા એવા ઘણા સ્થળો માટે પણ જાણીતું છે જે પર્યટનના દૃષ્ટિકોણથી ખૂબ મહત્વ ધરાવે છે. હરિયાણા ચંદીગઢથી બહુ દૂર નથી.

3 / 4
જો તમારે હરિયાણાની આ સુંદર સ્થળોની મુલાકાત લેવી છે. તો અમદાવાદથી હરિયાણા માત્ર 948 કિલોમીટર દુર આવેલું છે. અહિ જવા માટે તમે કાર લઈને પણ જઈ શકો છો. તેમજ અમદાવાદથી તમને ફ્લાઈટ પણ મળી જશે.

4 / 4
Follow Us:
ગુજરાતમાં છેલ્લા 4 વર્ષમાં દુષ્કર્મની ઘટનાના આંકડા આવ્યા સામે

રાજ્યમાં બેવડી ઋતુની સંભાવના, આ જિલ્લાઓમાં ગરમીમાં થશે વધારો

નગરદેવી ભદ્રકાળીના દર્શને ગયેલા ધારાસભ્ય અમિત શાહ બન્યા દબાણનો ભોગ

રાજકોટમાં આજી નદીના પટમાં થયેલા દબાણો પર ફરશે તંત્રનું બુલડોઝર- મેયર

ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
ગુજરાત સરકારે લીધી ભારત વિકાસ પ્રતિજ્ઞા
વડોદરા પાલિકા કર્મચારીઓની હડતાળ બની ઉગ્ર, મનપા કમિશનરને ઘેર્યા

ગેંગરેપકાંડના નરાધમોએ પીડિતાના મોબાઈલ પરથી કરેલી આ ભૂલ બની મજબૂત કડી

સળગતી ઈંઢોણી સાથે બાલિકાઓએ રાસની રમઝટ બોલાવી, જુઓ Video

નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
નવજાત શિશુમાં હૃદયરોગના કારણો શું છે
અંકલેશ્વરમાં ટ્યુશન કલાસીસના સંચાલકે શિક્ષિકાની કરી છેડતી

g clip-path="url(#clip0_868_265)">