Stock Split: 2 ભાગમાં વહેંચાઈ રહ્યો છે આ માલામાલ કરનારો સ્ટોક, આજે શેરના ભાવમાં 19 રૂપિયાથી વધારેનો વધારો
આ શેર બે ભાગમાં વહેચાવાનો છે. કંપનીના શેરને 2 ભાગમાં વહેંચવામાં આવશે. 2009 પછી, કંપની ફરીથી તેના શેરનું વિતરણ કરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા એક વર્ષ દરમિયાન શેરબજારમાં કંપનીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. છેલ્લા એક વર્ષ દરમિયાન શેરબજારમાં તેની કામગીરીથી રોકાણકારોને ખુશ કર્યા છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરની કિંમતમાં 110 ટકાનો વધારો થયો છે.
Most Read Stories