નાક, ફેફસાં અને ગળામાં ભરાયેલા કફને દૂર કરવાનો આ છે રામબાણ ઈલાજ

07 Oct, 2024

અનેક લોકોને નાક, ફેફસાં અને ગળાની આજુબાજુમાં કફ ભરાવાની સમસ્યા થતી  હોય છે.

આ સમસ્યાથી પીડાતા લોકો માટે Natural Remedies છે જે દરેકે જાણવી જરૂરી છે.

એક કપ ગરમ પાણી લેવાનું છે, તેની અંદર આદું છીણીને નાખવાનું છે.

હવે આમાં અડધું લીંબુ મિક્સ કરવાનું છે. અને તેમ એક કે બે લાલ મરચાં નાખવાના હોય છે.

અંતમાં અડધી ચમચી મધ નાખીને તેને બરાબર મિક્સ કરી લો

આ મિશ્રણને દિવસમાં ચાર થી પાંચ વાર પીવું જોઈએ.

આ મિશ્રણમાં રહેલી સામગ્રી એ તમારા નાક, ગળા અને છાતીમાં રહેલા કફનો ઈલાજ છે. 

All Photos - Canva

નોંધ: અહીં  આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ પ્રયોગ કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.