અમેરિકા પછી હવે યુરોપિયન દેશો પણ ચાખશે ‘ટેસ્ટ ઓફ ઈન્ડિયા’, તૈયાર છે Amulનો માસ્ટરપ્લાન

અમૂલ દરરોજ 310 લાખ લિટરથી વધુ દૂધ એકત્ર કરે છે. અમૂલ સમગ્ર ભારતમાં 107 ડેરી પ્લાન્ટ ધરાવે છે અને 50 થી વધુ ઉત્પાદનો સાથે વાર્ષિક 22 અબજ પેક સપ્લાય કરે છે. અમૂલનો બિઝનેસ 80,000 કરોડ રૂપિયાનો છે. જેની સાથે 35 લાખ ખેડૂતો જોડાયેલા છે.

| Updated on: Oct 07, 2024 | 9:13 AM
અમૂલ અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (JCMMF) ના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું હતું કે, અમૂલનું તાજેતરમાં યુએસમાં લોન્ચ કરાયેલું દૂધ 'અત્યંત સફળ' રહ્યું છે. આ સફળતાને જોતાં અમે હવે યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છીએ, જે બ્રાન્ડ માટે ઐતિહાસિક ક્ષણ હશે.

1 / 5
મહેતાએ શનિવારે ખાનગી બિઝનેસ મેનેજમેન્ટ ઇવેન્ટ "અમૂલ મોડલ : ટ્રાન્સફોર્મિંગ લાઇવ્સ ઓફ મિલિયન્સ" પરના 11મા ડૉ. વર્ગીસ કુરિયન મેમોરિયલ લેક્ચરમાં આ વાતો કહી હતી.

2 / 5
XLRI એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને આગામી વર્ષોમાં વિશ્વના એક તૃતીયાંશ દૂધનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે." તેમણે વધુમાં કહ્યું કે, "ડેરી માત્ર એક વ્યવસાય નથી - તે ગ્રામીણ ભારતની જીવનરેખા છે."

3 / 5
અમૂલ દ્વારા યુ.એસ.માં દૂધના વ્યવસાયની તાજેતરની શરૂઆત વિશે વાત કરતા મહેતાએ કહ્યું કે તે "અત્યંત સફળ" રહ્યું છે. હવે પ્રથમ વખત યુરોપિયન માર્કેટમાં પ્રવેશવા માટે તૈયાર છે.

4 / 5
બજારમાં રહેવા માટે અમૂલ પ્રોટીનથી ભરપૂર, ઓર્ગેનિક અને કેમિકલ મુક્ત ઉત્પાદનો ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જે ગ્રાહકો દ્વારા વિશ્વાસપાત્ર હોય છે. તેની ક્ષમતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સતત વિસ્તરણ કરવા સાથે તેમણે ડૉ. કુરિયન દ્વારા વિકસિત ઈકોસિસ્ટમની પ્રશંસા કરી હતી.

5 / 5
Follow Us:
નસવાડીમાં મકાન પાસેના રસ્તાનો વિવાદ ન ઉકેલાતા યુવકે કર્યું આત્મવિલોપન

ભૂપેન્દ્ર ઝાલા VIP નંબર પરથી 450 લોકો સાથે કરતો હતો વાતચીત

બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે જતન પ્રોજેકટ હેઠળ ઝુંબેશ હાથ ધરાઈ

લુખ્ખા તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ ! ભણાવ્યો કાયદાનો પાઠ-video

ગુજરાતમાં અકસ્માતની વણઝાર ! એક મહિલા સહિત 3ના મોત

સંસદમાં રાહુલ ગાંધીને ખખડાવનાર સાંસદે વડોદરામાં કહી આ મોટી વાત

Ahmedabad : એરપોર્ટ પરથી 14 કરોડ રુપિયાની ઘડિયાળની હેરાફેરી ઝડપાઈ

વ્યાજખોરો વ્યાજના નાણાં પરત ન મળતા બાળકીને ઉઠાવી ગયા

Junagadh : દોલતપરા માર્કેટયાર્ડમાંથી 7 હજાર કિલો ચણાની ચોરી

Bhopal : પરિવહન વિભાગના પૂર્વ અધિકારીને ત્યાં મળી 40 કિલો ચાંદી

g clip-path="url(#clip0_868_265)">