Nifty Small Cap 100 Indexમાં છેલ્લા 9 દિવસથી સતત ઘટાડો, જાણો હજુ કેટલો ઘટશે ?
શેરબજારમાં આજે એટલે કે 7 ઓક્ટોબરે સતત છઠ્ઠા દિવસે જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 550 પોઈન્ટ તૂટ્યો. જ્યારે નિફ્ટી 24,800ની નીચે બંધ થયો. ત્યારે Small Cap Index પણ 3 ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. Nifty Small Cap 100 Index પણ છેલ્લા 9 દિવસથી સતત ઘટી રહ્યો છે.
Most Read Stories