લિસ્ટિંગના 3 દિવસમાં 170 ટકા વધ્યા બાદ સતત ઘટી રહ્યો છે Bajaj Housing Finance, જાણો હજુ કેટલો ઘટશે
Bajaj Housing Financeના શાનદાર લિસ્ટિંગ બાદ હવે તેમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કંપનીના શેર ગયા મહિને 16 સપ્ટેમ્બરે રૂપિયા 70ના IPOની કિંમત સામે રૂપિયા 150 પર લિસ્ટ થયા હતા. લિસ્ટિંગના ત્રીજા દિવસે આ શેર ઓલ ટાઈમ હાઈ રૂ.188.45 પહોંચી ગયો હતો. ત્યાર બાદ તે સતત ઘટી રહ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, આ શેર હજુ કેટલો ઘટશે.
Most Read Stories