BSNLનો જબરદસ્ત પ્લાન ! માત્ર આટલી કિંમતમાં 336 દિવસ રિચાર્જની ઝંઝટમાંથી મળશે મુક્તિ
BSNL હવે ઓછા ભાવે ટૂંકા ગાળાના પ્લાન અને લોંગ વેલિડિટી પ્લાન લઈને આવ્યું છે. જો તમે પણ સસ્તા પ્લાન શોધી રહ્યા છો, તો અમે તમને BSNLના સૌથી લોકપ્રિય પ્લાન જણાવવા જઈ રહ્યા છીએ.
Most Read Stories