ગુજરાતી કંપનીનો દુનિયામાં વાગશે ડંકો ! અમેરિકા બાદ હવે યુરોપમાં માટે બનાવ્યો જોરદાર પ્લાન
સભાને સંબોધતા ડો. વર્ગીસ કુરિયનની પુત્રી નિર્મલા કુરિયને જણાવ્યું હતું કે 50 વર્ષ પહેલાં તેમના પિતાએ સપનું જોયું હતું કે દૂધની ભૂખથી પીડાતો દેશ એક દિવસ આત્મનિર્ભર બની શકશે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરે જયેન મહેતાએ જણાવ્યું કે જો આવું થશે તો આ બ્રાન્ડ માટે તે ઐતિહાસિક ક્ષણ હશે.
Most Read Stories