Earbuds Side effects : શું કાનમાં ઇયરબડ્સ ફૂટી શકે છે? જાણો કેટલા ડેસિબલ વોઈસમાં બડ્સને સાંભળવા
જો તમે પણ ઈયરબડ, ઈયરફોન અને હેડફોનનો ઉપયોગ કરો છો તો આ માહિતી તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. વાયરલેસ ઈયરબડને વધુ સમય સુધી પહેરવા તમારા માટે હાનિકારક હોઈ શકે છે, તે તમારા કાનમાં પણ ફાટી શકે છે. ઇયરબડ્સનો ઉપયોગ કરવાની સાચી રીત કઈ છે અને તેના નુકસાનથી કેવી રીતે બચી શકાય? આ વિશે સંપૂર્ણ વિગતો અહીં વાંચો.
Most Read Stories