Reliance Share : મળી ગયો અનિલ અંબાણીનો મેગા પ્લાન, 17600 કરોડ રૂપિયા ભેગા કરવાની કવાયત, જાણો રોકાણકરોને શું ફાયદો
અનિલ અંબાણીનો બિઝનેસ ફરી ઉપર આવવા માટે તૈયાર છે. અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે બે મોટી કંપનીઓના વિકાસ માટે 17 હજાર કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ એકત્ર કર્યું છે. આ ફંડ દ્વારા અનિલ અંબાણી એવી યોજના બનાવી રહ્યા છે કે તેમની બંને કંપનીઓ ફરીથી ઉચાઈઓ પર જશે.
Most Read Stories