Big Order: કન્સ્ટ્રક્શન કંપનીને મળ્યો મોટો ઓર્ડર, રોકાણકારોની શેરમાં ભારે ખરીદી, 132 પર પહોંચ્યો ભાવ
સ્મોલ-કેપ કંપનીનો શેર આજે 5 ટકાની અપર સર્કિટને અથડાયો હતો અને 132.39 રૂપિયાની ઇન્ટ્રાડે હાઈ પર પહોંચ્યો હતો. શેરના આ વધારા પાછળ એક મોટો વર્ક ઓર્ડર છે. કંપનીએ નાણાકીય વર્ષ 2024માં રૂ. 300 કરોડની સરખામણીમાં રૂ. 341 કરોડની આવક મેળવી હતી.
Most Read Stories