રોકાણકારો માટે માઠા સમાચાર, Hero Motors એ રૂપિયા 9,00,00,00,000 ના IPOની અરજી પાછી ખેંચી

હીરો મોટર્સ ગ્રૂપ ઓફ કંપનીઝની ઓટો કમ્પોનન્ટ મેન્યુફેક્ચરિંગ કંપની હીરો મોટર્સ લિમિટેડે રૂપિયા 900 કરોડની પ્રારંભિક જાહેર ઓફર (IPO) માટેની અરજી પાછી ખેંચી લીધી છે. જોકે આ માટે કેટલાક ચોક્કસ કારણ જવાબદાર છે.

| Updated on: Oct 07, 2024 | 6:24 PM
માર્કેટ રેગ્યુલેટર સેબીની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, હીરો મોટર્સ લિમિટેડે IPOની મંજૂરી માટે ફાઈલ કરેલા તેના દસ્તાવેજોનો ડ્રાફ્ટ પાછો ખેંચી લીધો છે.

1 / 6
તેના ડ્રાફ્ટ દસ્તાવેજોમાં, કંપનીએ પ્રમોટર કંપનીઓ દ્વારા રૂ. 400 કરોડના શેરના નવા ઇક્વિટી શેર્સ અને ઓફર ફોર સેલ (OFS) જારી કરીને રૂ. 500 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત કરી હતી.

2 / 6
OFS હેઠળ, ઓપી મુંજાલ હોલ્ડિંગ્સ રૂપિયા 250 કરોડના શેરનું વેચાણ કરી રહ્યું હતું, જ્યારે ભાગ્યોદય ઇન્વેસ્ટમેન્ટ્સ અને હીરો સાયકલ રૂપિયા 75 કરોડના શેરનું વેચાણ કરી રહ્યા હતા. તેણે IPO લોન્ચ કરવા માટે નિયમનકારી મંજૂરી મેળવવા ઓગસ્ટમાં SEBI પાસે દસ્તાવેજો ફાઈલ કર્યા હતા.

3 / 6
તેની અરજી પાછી ખેંચવાનું કોઈ કારણ આપ્યા વિના, કંપનીએ કહ્યું છે કે તેણે 5 ઓક્ટોબર, 2024ના રોજ ડ્રાફ્ટ દસ્તાવેજો પાછા ખેંચી લીધા હતા.

4 / 6
હીરો મોટર્સ એ ભારતની અગ્રણી વાહન ટેકનોલોજી કંપની છે. હીરો મોટર્સ બે સેગમેન્ટમાં કામ કરે છે - એન્જિન સોલ્યુશન્સ અને એલોય અને મેટલ્સ. ભારત, યુકે અને થાઈલેન્ડમાં તેના છ ઉત્પાદન એકમો છે. આ કંપનીનો શેર સોમવારે 5,495.00 પર બંધ થયો હતો.

5 / 6
નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે,  અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">