Travel Tips : મસૂરી કેવી રીતે પહોંચવું, ત્યાં પહોંચવાના તમામ વિકલ્પો જાણો

મસૂરીની પ્રાકૃતિક સુંદરતા તમારું મન મોહી લેશે. જો તમે પણ પત્નીને લઈ મસૂરી ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ લેખ જરુર વાંચજો.મસૂરીને પહાડોની રાણી કહેવામાં આવે છે.

| Updated on: Oct 07, 2024 | 4:28 PM
મસૂરી ઉત્તરાખંડનું એક લોકપ્રિય હિલ સ્ટેશન છે. અહિ હંમેશા પ્રવાસીઓની ભીડ જોવા મળતી હોય છે. જો તમે પણ મસૂરી ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો જાણી લો કઈ રીતે મસૂરી ફરવા જવાનું આયોજન બનાવશો.

1 / 5
મસૂરી જવા માટે મોટા ભાગના પ્રવાસીઓ કારમાં એટલે કે, બાય રોડ જવાનું પસંદ કરે છે. જો તમે પણ અમદાવાદથી મસૂરી જવા માંગો છો તો, સૌથી પહેલા તમારે દેહરાદુન સુધી ફ્લાઈટ કે પછી ટ્રેન દ્વારા જવાનું રહેશે.

2 / 5
જો તમે ફ્લાઈટમાં બેસી મસૂરી જવા માંગો છો તો તમારે સૌથી પહેલા દેહરાદુનના એરપોર્ટ સુધી જવાનું રહેશે. આ એરપોર્ટથી મસૂરી અંદાજે 59 કિલોમીટર દુર છે. ત્યારબાદ તમે એરપોર્ટથી મસૂરી જવા માટે કેબ પણ ભાડે કરી શકો છો. દહેરાદુનથી મસૂરી જવા માટે દરરોજ બસ પણ તમને મળી રહેશે.

3 / 5
મસૂરીમાં કોઈ રેલવે સ્ટેશન નથી. તમે દેહરાદુન સુધી તમે ટ્રેનથી આવી શકો છો. ત્યારબાદ બાય રોડ બસ કે પછી કેબ કરી મસૂરી જવા માટે નીકળી શકો છો. કે પછી તમે દિલ્હીથી મસૂરી જવા માટે શતાબ્દી ટ્રેનમાં પણ બેસી શકો છો. જે દેહરાદૂન સુધી આવે છે.

4 / 5
 મસૂરી તમે કાર,ટ્રેન કે પછી બસ દ્વારા પણ જઈ શકો છો. અમદાવાદથી મસૂરી કારમાં અંદાજે 22 કલાકનો સમય લાગશે. તમને મસૂરી જવા માટે દેહરાદુન, દિલ્હીથી પણ લગ્ઝરી બસ મળી જશે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">