AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટી20 વર્લ્ડકપમાં ધમાલ મચાવનાર ગુજરાતી ખેલાડી બનવા જઈ રહ્યો છે પિતા, શેર કર્યા ફોટો

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ પિતા બનવા જઈ રહ્યો છે. ચાહકો સાથે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરી ગુડન્યુઝ આપ્યા છે. તેમની પત્ની મેહા પટેલ પ્રેગ્રેન્ટ છે. અક્ષર પટેલ એક ગુજરાતી ખેલાડી છે.

| Updated on: Oct 08, 2024 | 9:51 AM
Share
ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર અક્ષર પટેલે ચાહકો સાથે એક ગુડન્યુઝ શેર કર્યા છે. અક્ષર પટેલે સોશિયલ મીડિયા પર પિતા બનવાના ગુડ ન્યુઝ ચાહકો સાથે શેર કર્યા છે. તેમની પત્ની મેહા પટેલ હાલ પ્રેગ્નેટ છે.

1 / 5
કપિલ શર્માશોમાં તેની આ વાતની પુષ્ટિ કરી હતી. તે ટુંક સમયમાં 2માંથી 3 થશે. થોડા દિવસોમાં તેના ઘરે એક નાનું મહેમાન આવશે. જે વીડિયો અક્ષર પટેલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. તેમાં આ વાતની જાણકારી આપી નથી કે તે પિતા બનશે.

2 / 5
તમને જણાવી દઈએ કે, અક્ષર પટેલ ભારતની ટેસ્ટ ટીમનો ભાગ હતો પરંતુ ટી20 ટીમમાં તે સામેલ નથી કારણ કે, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાનાર 3 મેચની ટેસ્ટ સીરિઝ પહેલા તેને આરામ આપવામાં આવ્યો છે. આ દરમિયાન તે પરિવાર સાથે સમય પસાર કરી રહ્યો છે.

3 / 5
અક્ષર પટેલ ટી20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂક્યો છે. અને હવે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમતો જોવા મળશે, કારણ કે, રવિન્દ્ર જાડેજાએ સંન્યાસ લીધો છે. ત્યારે લેફ્ટ આર્મ સ્પિનર અને લેફ્ટ આર્મ બેટ્સમેન માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવું સંભવ હોય છે.

4 / 5
ભારતીય ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ એક ડાયટીશિયન અને ન્યુટ્રિશનિસ્ટ તરીકે કામ કરે છે. મેહા એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર પર છે.જે પોતાના સોશિયલ મીડિયા પર ન્યુટ્રિશિયન , સુપરફુડ અને હેલ્ધી ફુડનું કન્ટેટ શેર કરે છે.

5 / 5
સાબરમતી સેન્ટ્રલ જેલમાં આતંકવાદી પર અન્ય કેદીઓએ કર્યો હુમલો

"મોદીનો છે જમાનો": કવિ સંમેલનમાં PM મોદી શ્રોતા તરીકે
બમરોલીમાં આરોગ્ય વિભાગના દરોડા, પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીઓ પણ જપ્ત

ખેડાના નડિયાદમાં ચાઈનીઝ દોરીથી કપાયું યુવતીનું ગળુ

ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
ગુજરાત પર વાવાઝોડાનું સંકટ !
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, ઘરમાં સંઘર્ષ થવાની સંભાવના છે

જુનાગઢના ખેડૂતોની વહારે આવ્યા ઉદ્યોગપતિ, ટેકો કરવા 11 હજારની આપી સહાય

રાજ્યકક્ષાના મંત્રી પીસી બરંડાએ જાહેર મંચ પરથી બાફ્યુ

જામનગરના પ્રખ્યાત રેસ્ટોરન્ટમાં જંતુઓ મળી આવતા રેસ્ટોરન્ટ કરાયું સીલ

કચ્છમાં BLO કામગીરીમાં અપાતા ટાર્ગેટ સામે શિક્ષકોનો વિરોધ- Video

g clip-path="url(#clip0_868_265)">