Ola Electric, ગઈ ભેંસ પાણીમાં…48 દિવસમાં ટોપથી 43 ટકા ઘટ્યો, હજુ કેટલો ઘટશે ?
ઓલા ઈલેક્ટ્રીકના શેરમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે અને તેના ભાવ ઘટીને 90 રૂપિયાની આસપાસ આવી ગયા છે. ઓલાના IPOનું લિસ્ટિંગ 9 ઓગસ્ટના રોજ થયું હતું. લિસ્ટિંગ બાદ થોડાક જ દિવસોમાં શેરના ભાવ ડબલ થયા હતા. જો કે, હવે તેનો ભાવ સતત ઘટી રહ્યો છે.
Most Read Stories