Travel Tips: જો તમે લોન્ગ વીકેન્ડમાં ભીડભાડથી દૂર ફરવા જવા માંગતા હોય તો આ સ્થળોની લઈ શકો છો મુલાકાત

જો તમને લોન્ગ વીકેન્ડમાં મળતો હોય તો તેને વ્યર્થ ન જવા દો. લોકો લાંબી રજાઓમાં ફરવા જવાનું આયોજન કરે છે અને ઘણી બધી જગ્યાઓ પર ભીડ પણ જોવા મળતી હોય છે. રજાઓ દરમિયાન તમે ભીડભાડથી દૂર આ શાંત સ્થળોની મુલાકાત લઈ શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 28, 2023 | 3:31 PM
તમને જ્યારે પણ લોન્ગ વીકેન્ડ મળતો હોય તો તેને વ્યર્થ ન જવા દો. લોકો લાંબી રજાઓમાં ફરવા જવાનું આયોજન કરે છે અને ઘણી બધી જગ્યાઓ પર ભીડ પણ જોવા મળતી હોય છે. રજાઓ દરમિયાન તમે ભીડભાડથી દૂર આ શાંત સ્થળોની મુલાકાત લઈ શકો છો.

1 / 5
કનાતાલ: ઉત્તરાખંડને ભારતમાં હિલ સ્ટેશનોનો ગઢ માનવામાં આવે છે. આજે પણ એવી ઘણી જગ્યાઓ છે જે બહું ફેમસ નથી, પરંતુ ફરવા જવા માટે બેસ્ટ પ્લેસ છે. તેમાંથી એક કનાતાલ છે. તમે દિલ્હીથી ઋષિકેશ અને પછી અહીંથી કેબ લઈને કનાતાલ પહોંચી શકો છો. (ફોટો: Insta/@ankul_gurjar007)

2 / 5
નરોરા પાવર પ્લાન્ટ, બુલંદશહર: નોઈડાથી થોડે જ કિલોમીટર દૂર આવેલ નરોરા પાવર પ્લાન્ટ આજકાલ કોઈ પર્યટન સ્થળથી ઓછું નથી. ગંગાના કિનારે સ્થિત આ સ્થાન પર શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળે છે. (ફોટો: Insta/@stylist_anju)

3 / 5
માઉન્ટ આબુ: રાજસ્થાનનું હિલ સ્ટેશન માઉન્ટ આબુ એ એવા સ્થળોમાંથી એક છે જ્યાં ઘણા આકર્ષક પર્યટન સ્થળો છે. દિલ્હીથી ટ્રેન દ્વારા માઉન્ટ આબુ પહોંચી શકાય છે. અહીં સ્કૂટર બુક કરાવીને જુદા-જુદા સ્થળોએ ફરવાની એક અલગ જ મજા છે. (ફોટો: Insta/@naturebeauty670)

4 / 5
ડેલહાઉસી: વરસાદની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે, તેથી તમે હિમાચલના ચંબા જિલ્લામાં સ્થિત એક સુંદર સ્થળ ડેલહાઉસી પણ જઈ શકો છો. પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા આ સ્થળે શાંતિનો અનુભવ થાય છે. (ફોટો: Insta/@shanty___17)

5 / 5

Latest News Updates

Follow Us:
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં

બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ

સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી

રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત

જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ

વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા

ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે

સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી

ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો

આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી

g clip-path="url(#clip0_868_265)">