20 October  2024

Photo : Instagram

ટીવીના લોકપ્રિય કપલ પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરીએ ચાહકોને ગુડ ન્યુઝ આપ્યા

20 October  2024

Photo : Instagram

આ ક્યૂટ કપલ આખરે પેરેન્ટ્સ બની ગયું છે

20 October  2024

Photo : Instagram

લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની છે

20 October  2024

Photo : Instagram

પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી એક બાળકીના માતા-પિતા બન્યા છે

20 October  2024

Photo : Instagram

આ બંનેની લવ સ્ટોરી બિગ બોસ શોથી શરૂ થઈ

20 October  2024

Photo : Instagram

યુવિકા અને પ્રિન્સ પહેલીવાર બિગ બોસના ઘરમાં મળ્યા હતા

20 October  2024

Photo : Instagram

પ્રિન્સે શોમાં જ યુવિકાને પ્રપોઝ કર્યું હતું

20 October  2024

Photo : Instagram

વર્ષ 2018માં કપલે લગ્ન કર્યા

20 October  2024

Photo : Instagram

 IVFની મદદથી ગર્ભવતી બની હતી યુવિકા