Travel Special: વેકેશનનો આનંદ માણવા શ્રીલંકા છે બેસ્ટ ઓપ્શન, આ ખુબસુરત જગ્યાની લો મજા

જો તમે દેશની બહાર ફરવાનું વિચારી રહ્યા છો તો શ્રીલંકા શ્રેષ્ઠ વિકલ્પ છે. આજે અમે તમને શ્રીલંકાના કેટલાક એવા પર્યટન સ્થળો વિશે જણાવી રહ્યા છીએ, જ્યાં તમે ફરવાનો પ્લાન બનાવી શકો છો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 8:52 AM
શ્રીલંકા એક એવો દેશ છે.  જે દરેક પ્રવાસીઓ માટે ફરવાનો શ્રેષ્ઠ વિકલ્પ છે. પાર્ટનર હોય કે મિત્ર, તમે અહીં કોઈની પણ સાથે હેંગ આઉટ કરવાનો પ્લાન બનાવી શકો છો. અહીં તમે ભવ્ય બીચની સાથે ઈતિહાસ સાથે જોડાયેલી જગ્યાઓ પણ ફરી શકો છો. ચાલો જાણીએ શ્રીલંકાની મુલાકાત લેવા માટેના શ્રેષ્ઠ સ્થળો.

1 / 6
શ્રીલંકાનાબેસ્ટ ડેસ્ટિનેશન પૈકી એક રાવણ વોટરફોલ છે. આ સ્થળની સુંદરતા પ્રવાસીઓને તેના દિવાના બનાવે છે. આ જગ્યા કપલ્સ માટે ખૂબ જ ખાસ છે. જો તમે અહીં ફરવા જશો તો સુંદર ધોધની નજીકના લીલાછમ છોડો પણ તમને આકર્ષિત કરશે.

2 / 6
મિન્ટેલ શ્રીલંકાના સૌથી સુંદર અને લોકપ્રિય પ્રવાસન સ્થળો પૈકી એક છે. તેને શ્રીલંકાના ગૌરવ સુધી કહેવામાં આવે છે. તેને શ્રીલંકામાં પર્વતમાળા તરીકે પણ ઓળખવામાં આવે છે.  મુલાકાત લેવા માટે ખૂબ જ સુંદર સ્થળ છે. આ સ્થળનો સંબંધ ઈતિહાસ સાથે પણ જોડાયેલો છે.

3 / 6
શ્રીલંકામાં મિન્ટેલ પ્લેસ પછી ઉનાવાતુના પણ જોવાલાયક સ્થળ છે.આ એક ખૂબ જ સુંદર દરિયા કિનારે સ્થળ છે.દર વર્ષે મોટી સંખ્યામાં પ્રવાસીઓ મુલાકાત લેવા જાય છે. અહીં લોકો સુંદર દ્રશ્યો, રંગબેરંગી માછલીઓ જોવા જાય છે અને મજા માણે છે.

4 / 6
ગલ વિહાર શ્રીલંકામાં પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. તે શ્રીલંકાના પોલોન્નારુવા શહેરમાં સ્થિત છે. આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલ એક પ્રખ્યાત સ્થળ છે. અહીં તમને ભગવાન બુદ્ધની ઘણી વિશેષ મૂર્તિઓ જોવા મળશે. જો તમે બૌદ્ધ ધર્મને જાણવા માંગતા હો, તો તમે ગિલ વિહારની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો.

5 / 6
જો તમને પાર્ટી કરવી ગમે છે અને તમે શ્રીલંકામાં છો, તો મિરિસ બીચ તમારા માટે યોગ્ય છે. આ બીચ પાર્ટી ફ્રેન્ડલી છે. તે શ્રીલંકાના સૌથી પ્રખ્યાત સ્થળો પૈકી એક છે. તમારા મિત્રો અથવા જીવનસાથી સાથે અહીં આવવું શ્રેષ્ઠ છે. અહીં તમે વ્હેલ જોવા, સ્નોર્કલિંગ અને સર્ફિંગ જેવી પ્રવૃત્તિઓ પણ કરી શકો છો.

6 / 6

Latest News Updates

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ

રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી

નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા

ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ

APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો

ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">