Uff ધીસ ઈઝ ફાયર, TMC સાંસદ નુસરત જહાંના આ ગ્લેમરસ પોઝથી યુઝર્સના ઉડી ગયા હોશ, જુઓ PHOTOS
Nusrat Jahan Photos: TMC સાંસદ નુસરત જહાં પોતાની સુંદરતાને કારણે દરરોજ લાઈમલાઈટમાં રહે છે. તેની નવી તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. જોકે હાલમાં નુસરત જહાંની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ફ્લેટના વેચાણમાં કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં લગભગ 500 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Most Read Stories